________________
પ્રત્રક્યા-પરિપાલન ] *
૪૨૭ આકર્ષાઈ સ્વીકૃત બની જાય છે અને ભાવ-આરાધના પૂર્વ જન્મમાં એનું બહુમાન–પ્રશંસા આદિ કર્યું હોય છે એના પ્રભાવ ઊભી થાય છે અને અર્થ એ, કે સમ્યક ચારિત્ર અનેક જન્મની સાધનાથી ઊભા થાય છે. પાપપ્રતિઘાત-ગુણબીજાધાન આદિ ક્રમથી સાધનાઓ કરતાં રહેવું પડે. પ્રવ્રજ્યાના જ્ઞાનદશાવાળા શુભ વ્યાપાર વિન રહિત ત્યારે જ આત્મામાં સ્વીકૃત અને સ્થાપિત થાય કે જ્યારે પૂર્વજન્મમાં એના પર બહુમાન, એની પ્રશસા, એની જિજ્ઞાસા, શ્રવણ વગેરે કર્યું હેય, અને તેથી અહીં હૃદયમાં ભાવથી આરાધકદશા સાથે ભાવ-આરાધના અર્થાત આરાધનાને ગુણપરિણામ ઊભું થશે હેય. એવા હૃદયને તે સહેજે સજ્ઞાન ચારિત્રવ્યાપારને આદરસ્વીકાર થઈ જ જાય; કેમકે એ નિયમા, સજ્ઞાન શુભ ચારિત્રવ્યાપારનો નિપાદક છે. એટલે અવશ્ય એમાં પ્રવર્તાવે છે, અને આકુળ-વ્યાકુળતા વિના ઈષ્ટફળ તરફ ચડાવે છે. (૧૮) સક્રિયાનું ફળઃ પરાથસાધકની વિશેષતાઓ
સૂત્ર - વિ0િા કુરિવારિત્ર, તનિષ્ઠા , નિશ્ચંગાसाहिआ, तहा सुहाणु धा उत्तरुत्तरजोगसिद्धीए । तओ से साहई पर परत्थं सम्म, तक्कुसले सया, तेहि तेहि पयारेहि साणुबन्ध महोदए, वीज-वीजादिट्ठावणेण कत्तिविरियाइजुत्ते, अवझसुहचिठे, समतभहे, सुप्पणिहाणाइहेऊ, मोहतिमिरदीवे, रागामयवेज्जे, दोसाणलजलणिही, संवेगसिद्धिकरे हवइ अचितचिंतामणिकप्पे।
અર્થ - એ રીતે ક્રિયા (૧) સુકિયા બને છે એ (૨) એકાન્ત નિરતિચાર હોય છે, અને (૩) નિષ્કલંક અર્થ (મોક્ષ)ની સાધક બને છે તથા (4) વિચ્છેદ વિના ઉત્તરેત્તર ગ સિદ્ધ