________________
૪૩૭
પ્રવજ્યા-પરિપાલન ] એ પ્રમાણે આત્મામાં એની એ આરાધના છતાં સંવેગ યાને ધર્મરંગ પ્રતિદિન નવો ને નવો વધતો અનુભવાય.
- પ્રવે- તે શું નવા સૂર્યનાં દર્શનની વચમાં રાત્રિના અંધકારની જેમ, અહિં વચમાં અસવેગ લાવવો?
ઉના, એમ નહિ, પણ સંવેગીએ નવું નવું ક્રિયારહસ્યનું દર્શન, અધિકાધિક પરવિમુખતા, અને નવું નવું સમ્યજ્ઞાનાદિ કેળવતાં જોતા રહેવું જોઈએ કે આ ક્રિયા, આ સૂત્ર, આ સાધનામાં વળી શું રહસ્ય છે? એમ બાહ્યનાં આકર્ષણ ઘટતાં આવે છે ને? પરના રાગ દ્વેષ કપાઈ પર પ્રત્યે દષ્ટિ ઓછી થતી જાય છે ને? નવો નવો શાસ્ત્ર-બાધ હૃદયમાં નકકર માલરૂપે વધતે આવે છે ને ? "સમ્યગ્દર્શનના ૮ દર્શનાચાર અધિકાધિક સેવાઈ રહ્યા છે ને ? વ્રત નિયમ સહજ સ્વભાવરૂપ બને એવું એનું મમતા વધે છે?” પાછું આ બધાને યત્ન ચાલુ. એમાં પ્રસાદ ટાળવા વિચારવું કે “અરેહજી મારા હૃદયમાં મેહનું ઘેરું અંધારૂં છે? મને કેવી ઉત્તમ મોક્ષમાર્ગની સગવડ મળી છે!
એ મળ્યા પછી મેં એની કેટલી કદર વધારી ? કેટલે માહ ટા ? કેટલો ધર્મ વધાર્યો અને મોક્ષ ક્યારે પામીશ? એમ જ ને જ વિચારતાં નવી ધગશ, નવું જોમ સંવેગનું વધે વળી શાસન શ્રેષ્ઠતાને જુદા જુદા દષ્ટિબિંદુથી વિચારી શાસનની આત્મીયતા વધારતાં પણ નવનવો સંવેગ જાગે.
આ સર્વશ્રેષ્ઠ ભવ એ હવે સંસારને છેલ્લે જન્મ છે. કેમકે એ સમાપ્ત થઈને છેલ્લા કે પહેલા કેઈ જાતના ભાવ વિનાના મેક્ષને આપનાર છે. આ ઉત્તમ જન્મ અતિ ઉત્તમ યશ-આદેય-સૌભાગ્ય-સુસ્વર વગેરે પુણ્યના થકવાળે હોવાથી