________________
૪૪૪
[ પંચસૂત્ર-૫ માન્ય બને છે. જે કારણથી એમાંથી વિપર્યય થાય છે, એટલા માટે પાર વિનાના અનર્થ પેદા થાય છે એ મેહ ઉત્કૃષ્ટ ભાવશત્રુ છે.
વિવેચનઃ-સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ કઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના સોગની અપેક્ષા વિનાનો છે. એમને કઈ જ શબ્દ-રૂપ-રસાદિ સંગ નથી, તેમ એની અપેક્ષા પણ નથી એથી અનંત આનંદ છે એટલા જ માટે એ જ ખરા વાસ્તવિક આનંદ તરીકે ઈષ્ટ છે. પણ એ અહિં અનુભવમાં આવો મુશ્કેલ છે. કોઈ રોગી, જ્યાં સુધી સોજાની લાલી અનુભવતા હોય, ત્યાં સુધી આરોગ્યની લાલી કયાંથી અનુભવે? તે પ્રમાણે જ્યાં સુધી સંગના આનંદમાં અનુભવમાં લીન છે ત્યાં સુધી અસગને આનંદ કયાથી અનુભવે ? ક્યાંથી સમજે ? ખરું જોતાં જડસ ગની અપેક્ષા વાળું સુખ એ સુખ જ નથી. કેમકે અપેક્ષા એ વિહવળતા છે, એ આનંદનો અભાવ જ છે.
અપેક્ષેલી ચીજ ક્યારે મળે ? પૂરી કેમ મળે? ચિરકાળ કેમ રહે? વગેરે ઉત્સુકતા આત્માને સતાવવાની; એમાં સુખ શું? આનંદ શાને? એ તે દુઃખ છે. ઈષ્ટ મળ્યા પછી પણ પાછા એને વિરોગ થવાને! એ છે દુખ. સંગને સ્વભાવ કે એ વિયેગમાં પરિણમે જ. સોગથી થતું ફળ એ ફળ નથી; કેમકે એ સાચેગિક ફળ નાશ પામનારું છે, પરિણામે રહેવાનું જ નથી; પછી એને ઈષ્ટ ફળ શું કહેવું? આમ છતાં અજ્ઞાની લકને મેહથી આવા સાંગિક ફળ (લાભ) બહુ ગમે. કેમકે એ મોહથી સગની સનાતન વિશ્વવ્યાપી વિનશ્વર વસ્તુ સ્થિતિ ઉપર આંખમિંચામણા કરી, મતિ-વિપર્યાયથી અફલને વિષે જ