________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્ ]
૪૪૫
ફળની મુદ્ધિ રાખે છે. પછી એ મેહથી બુદ્ધિભ્રમ યાને વિપર્યાસ થાય છે. તેથી બુદ્ધિ-ભ્રમથી અંત વિનાના અનર્થી જન્મે છે. સાંચાગિક સુખાભાસ ખાતર અસત્ પ્રવૃત્તિએ કરી એવા અનુબંધવાળા અનં એ સજે છે, કે જે અનર્થાં વેઠવા પાછળ પણ એને અંત ન આવતાં અનર્થીની અખંડ ધારા ચાલુ રહે ! મેાહુથી આ થતુ હાઈ માહ એ ઉત્કૃષ્ટ ભાવશત્રુ છે.
દા. ત. માન્યું કે પૈસાના સંચાગથી જ સુખ, તેા પૈસા લઇ આવે હિંસા, અસત્ય, અનીતિ વગેરેથી; અને પાછે તેમાં ફુલાય. લેાકેા આગળ પેાતાની બહાદુરીની વાત કરે, પૈસા કમાવવા એટલે શી મેાટી વાત? આપણે તે આમ ચપટી વગાડતા ઢગલે પૈસા લઈ આવ્યા,' વગેરે. તેમ, પૈસા લાગ્યે તેા લાગ્યે, પરંતુ પાછા કૃપણુ ક્રૂર કે ઘમંડી થાય; અથવા હવે વિષય-સ’ચેાગથી સુખ માની ઘેાર આરંભ અને વિલાસમાં છકેલપણે પૈસા ઉડાવશે, આડા રસ્તા ચલાવશે! તેવી જ રીતે અનેક પ્રપંચે કરી પેાતાના માન-સન્માન ઊભાં કરશે ! અને એ માટે સજ્જનને અને ગુણવાનને ય વગેાવશે કે દડશે ! આવી રીતે બીજી ય અસત્ પ્રવૃત્તિ કરશે. એ અસત્ પ્રવૃત્તિથી આ લેાકમાં રાજદંડ, અપકીતિ, કલંક, જીવનભય વગેરે અન, કે પરલેાકના ભયંકર અન આવે, ત્યાં ય અન સર્જક વળી નવી અસત્ પ્રવૃત્તિઓ આચરશે ! આ ખધું શાથી ? સચેાગાધીન સુખના મૃગજળમાં સુખ મનાવનાર મેાહને લીધેસ્તા.
તેટલા જ માટે શ્રી તીર્થંકર ભગવંતે આ માહને આત્માને ઉત્કૃષ્ટ દુશ્મન કહ્યો છે. માહુ એટલે અજ્ઞાન, મિથ્યામતિ. તેનાથી ચઢિયાતા જીવાના મીજો કેાઈ શત્રુ નથી. કેમકે એ જ દુલ ભ