________________
૪૩૦
[ પંચસૂત્ર-૪ પ્રભાવે પરાર્થ પણ સાધે છે. “પાર્થ” એટલે બીજાનું ભલું. એ બે જાતનું હોય, (૧) “ગૌણ પરાર્થ” અન્નદાનાદિ, યા મિથ્યાષ્ટિ કલ્પિત આત્મા-એક્ષ-મક્ષહેતુ અંગેના તવના બધ આદિનું દાન; (૨)પ્રધાનપરાર્થ બેધિબીજ વગેરેનું સ્થાપન. આ સાધક પર” યાને પ્રધાન પરાર્થ સાધે છે તે પણ સમ્યગ્રીતે, અવિપરીતપણે અર્થાત્ પરહિત સાધે તે ક્રમથી” સાધે. કિન્તુ ગમે તેમ નહિ. દા.ત. આ પંચસૂત્રની આદિમાં બતાવ્યું તેમ પહેલાં પાપપ્રતિઘાત-ગુણબીજાધાન કરાવે. પછી સાધુધ—પરિભાવના કરાવે...વગેરે કમથી સધાવ્યું કહેવાય, પણ એમ નહિ કે પહેલાં એના ઠેકાણું ન હોય, ને સીધી પ્રવજ્યા જ સધાવવા માટે. એમ અવિપરીતપણે એટલે આ ચોથા સૂત્રના પ્રારંભે બતાવ્યું તેમ વિપર્યાસવાળે પરાર્થે સધાવવાનો નહિ.
પરાથ*=સત્યાર્થ કે સવાર્થ ? –
અહીં ટીકામાં છાપેલી પ્રતમાં પરાર્થને અર્થ “સત્યાર્થ ? છપાય છે. એ પાઠ જે બરાબર હોય, તે ભાવ એને એ છે કે “સત્ય” એટલે “સને હિતરૂપ સત્ એટલે આત્મા, એને હિતરૂપ કહેવાય દ્રવ્યહિત. ભાવહિત, દ્રવ્યદુઃખનાશ, ભવદુઃખનાશ. આ બેમાંથી “પર” અર્થાત્ પ્રધાન છે ભાવહિત, અને એ છે આત્મવિશુદ્ધિ, આત્મશક્તિવિકાસ, ક્ષાયોપથમિક અને સાયિક ગુણેને પ્રાદુર્ભાવ, આને એ સાધે બાકી છે. વિશેષ ઈન્ટ પાઠ “સત્ત્વાર્થ ” સંભવે છે. “સત્વ” એટલે જીવો, એને
અર્થ એટલે ઈષ્ટ, પ્રજન. એટલે કે જીવનું પ્રયોજન, જીનું ઈષ્ટ, એ જ અહીં પરાર્થ તરીકે લેવાનું છે. ટીકાકારને પરાર્થને આ અર્થ મૂકવાનું કારણ એ છે કે એને બીજો અર્થ એ