________________
[ ૫ચસૂત્ર-૪
પ્ર-તે પણ સમાન ઉપમા તે લાગે ને ? ઉ−તા, આનું કારણ એ છે કે ગુરુનું બહુમાન એ એવે પ્રભુથી આદિષ્ટ સુદર આત્મગુણુ છે કે એ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન કર્યું ગણુાય છે. એટલે કે પરમાત્મા અને એમના વચન પ્રત્યેના બહુમાનથી સ્પેને જૂદુ' નહિ પાડી શકવાથી, ગુરુબહુમાન એ ભગવદ્–મહુમાન જ થયું; અર્થાત અન્ને એક જ અન્યા. તેા અને વચ્ચે ઉપમા કયાથી ઘટાવાય ? ભગવદ્ બહુમાન એ તે જગતમાં સ`સુંદર અને અનુપમ છે. તેથી જ, તરૂપ ગુરુબહુમાન પણ સર્વાં સુંદર અને અનુપમ બન્યુ, પ્રજ્ઞા-ભાવ પરિણામ તેજોદ્યેશ્યા
સૂત્ર:-ત્ત પવન, વવ માટે, ટુથ
નામે, જુલિયહિ, वढमाणे तेउल्लेखाए दुवालसमासिएण परिआपण अइक्कमइसव्वदेवते उल्लेर्स पत्रमाद महामुनी । तओ सुक्के सुक्का भिजाइ भवइ ! અ:-એ ( દીક્ષિતાત્મા નિર્દેળ વિવેકના લીધે) એવી પ્રજ્ઞાવાળા, (વિવેકના અભાવથી ગુરુચેગે સહેજે) એવા ભાવવાળા, અને (ગુરુના ૠભાવે પણ થાપશમથી) એવા રિશુામવાળા, પરિણામ પતન પામ્યા વિના, તેજોવેશ્યાથી વધત જાય છે. મહામુનિ ( શ્રી મહાવીર પ્રભુ)એ પ્રમાણે કહે છે કે, ખાર માસના ચારિત્ર-પર્યાયથી સવ દેવતાની તેજોલેસ્યાને (પ્રશમસુખ) લધી જાય છે. ત્યારબાદ તે શુક્લ (અખડ ચારિત્રી, અમત્સરી, કૃતજ્ઞ, સન્મારભી, હિતાનુ ધવાળા) અને શુક્લપ્રધાન (પ્રાયઃ કર્માનુબ ધ રહિત) ખને છે,
વિવેચનઃ- મુનિનુ પ્રશમસુખ ૩ કારણે વધે.
તે દીક્ષિત આત્મા (૧) નિર્દેલ વિવેકથી પૂર્વોક્ત ગુરુમહુમાનાદિનું અતુલ કલ્યાણુ-વસ્તુ-સ્વરૂપ અને અવશ્ય ક
૪૧૦
-