________________
૪૦૮
[પંચસૂત્ર-૪ છે, એટલે આગળ આગળ ભામાં વિરાધનાની વૃદ્ધિવાળે બને છે. ગુરુ-બહુમાનનો લેપ આ મહાભયંકર છે!
ગુરુબહુમાન કલ્યાણધામ –
ત્યારે હવે જુઓ કે ગુરુનું બહલાને કેવું કલ્યાણધામ છે. ગુરુ ઉપર બહુમાન એટલે ગુરુ પર આપણા હૃદયના વિશુદ્ધ શુભ સભાને સંબંધ અથવા ભાવથી પ્રાતબંધ ચાને–અહે! મારા ગુરુદેવ! એ મમત્વ (૧) એ અત્યંત દીર્ઘ-ચિરકાળજીવી છે. કેમકે ભવાંતરે પણ ગુરુ પ્રત્યે બહુમાન પ્રાપ્ત થવામાં વર્તમાન ગુરુએ–બહુમાન એ અવધ્ય-અમેઘ કારણ છે. એથી એ ઉત્તરત્તર ભાવમાં વધારે ને વધારે બહુમાન લઈ આવે છે; અને (૨) છેવટે તેમાંથી જ પરમગુરુ પરમાત્માને સંગ થાય છે. એટલે પરમાત્માને સંબદ્ધ એ મોક્ષ નકકી થાય છે. એમ ગુરુબહુમાન એ મોક્ષનું અવધ્ય કારણ હોવાથી એટલે કે મોક્ષ પેદા કરવામાં પ્રતિબંધ (નડતર) વિનાનું સચોટ સામર્થ્ય ધરાવતું હોવાથી, કારણમાં કાર્યના ઉપચારે ગુરુબહુમાન ખુદ “આયત” એટલે મેક્ષ છે. (૩) વળી ગુરુનું બહુમાન શુભને ઉદય છે. કેમકે શુભના ઉદય એમાંથી જન્મે છે. ગુરુબહુમાન એ થોદયનું એવું અપ્રતીમ કારણ છે કે શુભને ઉદય એકજવાર આવી જાય એમ નહિ, પણ એથી ઉત્તરોત્તર ઊંચી ઊંચી આરાધના વધવાથી ઊંચા ઊંચા શુભદયની પરંપરાને આપે છે. આમ અસાધારણ અનુપમ કારણમાં કાર્ય તરીકે વ્યવહાર થતો હોવાથી, કારણભૂત ગુરુબહુમાનને કાર્ય શુભદય કહ્યું. દા. ત. વૈદ્યના કહેવાથી કઈ ઘી પર જીવતો હોય, તો કહેવાય છે કે એને તે “આયુધતમ ઘી એજ આયુષ્ય (જીવન) છે. કેમકે ઘી એ આયુષ્યનું ખાસ