________________
૪૧૨
[પંચસૂત્ર-૪
જાગે તે પરિણામ” કહેવાય. (૨) એમાં ગુરુ-સંગ પ્રાપ્ત થાય ત્યારે વિશેષ ઉલાસ વધે, એ “ભાવ” અને (૩) જિનવચન મળે એટલે વિવેક ઉભું થાય એ “પ્રજ્ઞા” કહેવાય. પ્રસ્તુત ગુરુબહુમાન જેતા, માતુષ મુનિને ગુરુ નહોતા મળ્યા ત્યારે પણ આત્માની તેવી લઘુકમિત અને તથાભવ્યત્વના હિસાબે સહેજે ક્ષપશમ થવાથી ગુરુબહુમાન એ અતિ આવશ્યક સાધન તરીકે માનવાની ચિત્ત પરિણતિ યાને “પરિણામ ઊભો થયેલો, પછી ગુર મલ્યા એટલે ગુરુબહુમાનને વિશેષ “ભાવ” પ્રગટે. ત્યારે જંબુસ્વામી વગેરે જેવાને જિનવચનને તત્વબોધ મળ્યાથી વિશિષ્ટ વિવેકભર્યો ઉલસિત ગુરુબહુમાનને ભાવ જાગે એ પ્રજ્ઞા કડેવાય આ પરિણામ ભાવ-પ્રજ્ઞા જાગેલ ટકી રહે, ખંડિત ન થાય, ને આત્મામાં તેલેશ્યા વધતી ચાલે છે.
દેવેને તે જેલેશ્યા વૃશ્ચિકમ-ઈદ્રિના વિકારે ખણજે ઓછી થતી આવે તેમ તેમ એ અશાતા ઓછી ઓછી થવાથી ચિત્તના ઉકળાટમાં શાંતતા આવે છે, ને ચિત્તમાં તે લેણ્યા યાને પ્રશમ સુખ વધતું આવે છે, એમ કહી તેજલેશ્યાએ વધતો એ કેવો બને એ સંબંધમાં પરમમુનિ શ્રી મહાવીર પ્રભુ ભગવતી સૂત્રમાં કહે છે કે, “બાર માસના ચારિત્ર પર્યાય (અવસ્થાકાળ) થકી તે તે સર્વ દેવતાની તેજલેશ્યા (ચિત્તપ્રશમસુખાનુભવ)ને લંઘી જાય છે. તે આ રીતે ચારિત્ર લઈને આરાધના એકેક માસ વચ્ચેથી બાર માસમાં તે ફેમસર વ્યંતર ભવનવાસિદેવ
અસુરઇન્દ્રગ્રહાદિદેવચંદ્રસૂર્યદેવ સાધઈશાન સનતકુમા રમાડં_“બ્રહ્મલાતંક શુક્રસહસ્ત્રાર_૧ આનતપ્રાણત_ આરણચુત નવગ્રેવેયક અને અનુત્તરવાસી દેવની ઊંચી ઊંચી