________________
[ પંચસૂત્ર-૪
ઉ૦-જગતમાં જ્ઞાનવાળે ડાો ભણેલો તે ગણાય છે કે જે સ્વવિનાશકારી કઈ પણ પ્રયાસ ન કરે. વિનાશ કેવો હોય તે અનુચિતને ત્યાગ અને ઉચિતને સ્વીકાર જોઈએ. એ વિના વિનાશ ટળે નહિ. જીવ અનુચિત આચરીને જ મરે છે ને ? રાવણે સીતાને ઉપાડી સંઘરી રાખવાનું અનુચિત કર્યું તે સર્વવિનાશ પામે. રેહગુપ્તાએ જીવ-અજીવ–નો જીવની ત્રિરાશીની કરેલી અનુચિત સ્થાપના પકડી રાખી તે સંઘ બહાર મૂકાયે, નિનવ ગણાય. આ બધામાં જ્ઞાનદશા શી ગણાય ? જ્ઞાની એવું ન આચરે જે પિતાને વિનાશ કરે.
પ્રવર્તક છે ભાવ આવી પ્રસ્તુત જ્ઞાનયુક્ત પ્રવૃત્તિમાં કેણ પ્રવર્તાવે? તે કે પ્રવર્તક માઘ છે. ભાવ એટલે પવિત્ર અબ્રાન્ત હૃદય, પણ મલિન મૂઢ હૃદય નહિ.
અંતઃકરણ મોહના દ્વેષ–ઈર્ષ્યા–આસક્તિ–મદ-માયા-દીનતા વગેરે અશુભ ભાવથી ભરેલું હોય, યા એની અસરવાળું હોય, તો કદાચ ધર્મવ્યાપાર થાય તે ય તે સમ્યજ્ઞાનયુક્ત ક્યાંથી બની શકે? એવા ધર્મવ્યાપારને પ્રવર્તાવનાર કઈ ને કઈ મેહની લાગણી હોય છે. તેથી એ ખરેખર ધર્મગ જ નથીં. સજ્ઞાન-મૂલક ધર્મવેગ એ સાચે ધર્મગ છે, અને એને પ્રવર્તાવનાર છે પવિત્ર અભ્રાન્ત હૃદય. માટે એ પહેલી આવશ્યક ચીજ છે. આ વસ્તુ જે લક્ષમાં રહે તે સાધના હાથમાં લેતા પહેલાં હૃદયને એવું શુદ્ધ સ્વચ્છ પવિત્ર કરી દેવાય, કે એમાં કોઈ મેલી લાલસા, માનાકાંક્ષા, મદ, માયાદિ નહિ હોવાથી હવે જે ધર્મસાધનાની પ્રવૃત્તિ કરાય એ સમ્યગ જ્ઞાનયુક્ત ક્રિયા બને. અસાર સાંસારિક વાતવતુથી ખેદ-ગ્લાનિ પામી એ
,
જ છે. આ ક્ષેત્ર અજાજા ધર્મ