________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૯૭ અર્થ - એ પ્રમાણે કર્મ (રેગ)થી પીડિત, જન્મ આદિની વેદનાને અનુભવનાર, (દીક્ષિત આત્મા કમરેગને) દુખ રૂપે જાણ પરમાર્થથી એનાથી ઉદ્વિગ્ન હોય છે. તેથી સુગુરુનાં વચનથી અનુષ્કાનાદિ દ્વારા એને પિછાણ પૂર્વોક્ત વિધિઓ ચિકિત્સા તરીકે પ્રવજ્યાને સ્વીકારી, પ્રમાદાચરણને અટકાવી દઈને અસાર નિર્દોષ ભોજનવાળો (બી) કર્મોગથી મૂકાતે જાય છે, ઇષ્ટવિયેગાદિવેદના મટતી આવે છે ચારિત્ર આરોગ્ય (પ્રાપ્ત થતું) જોઈ, એ લાભના નિર્માણથી શુભ ભાવ વધતો આવે છે. એની વિશેષ મમતાથી, પરીસહ-ઉપસર્ગ આવે છતાં, તત્વ સંવેદનને લીધે કુશળ આશયની વૃદ્ધિ થવાથી શુભાશયની સ્થિરતાના બળ ઉપર સંયમ ધર્મને જ ઉપગ રાખી સદા પ્રશાંત (મહાસાગર જેવ) રહિ તેતેશ્યાથી વધતા જાય છે.
વિવેચન : -તે પ્રમાણે કર્મવ્યાધિમાં સપડાયેલ પ્રાણી, જન્મ–જરા-મરણ, રોગ-શેક–ચિંતા આદિ વેદનાને અનંતવાર અનુભવતા હવે એ વેદનાને દુખસ્વરૂપ જાણનારો બને, પણ નહિ કે હજી પણ એમાં આસક્ત રહેવાથી એ દુઃખને જ સુખ માનવાને વિપર્યાસ ભ્રમ સંવતે હાય. દુઃખરૂપ જાણે તેના પ્રત્યે હાદિક કંટાળે ય ઉપજે. “અરે! કેવો આ એક જ કર્મગ, કે જેથી આમ અજર અમર, અરૂપી, નિત્યાનંદી, અક્ષય, એવા પણ આત્માને વારેવારે જન્મવું, વારેવારે મરવું ! નવાં નવાં રૂપ ધારણ કરવા ! મહારોગ, શાક, ભય આવે ! અનિષ્ટકાયા, અનિષ્ટ સંગ, નિર્ધનતા આવે, અપશય આવે ! જરા આવે, ગાત્રે અને ઈન્દ્રિયે શિથિલ થઈ જાય ! પોતે પરવશ થઈ જાય, મરવાને વકે જીવે ! મરે તે પાછા એટલા બધાં નવાં નવાં જન્મ