________________
૩૯૪
[ પંચસૂત્ર-૪ વિવેચન –કેઈમાણસ કેઢ વગેરે મહાવ્યાધિમાં સપડા હોય અને એ રેગની ખૂબ પીડા અનુભવતા હોય, તેમજ વેદનાના સ્વરૂપને બરાબર જાણે હોય; પરંતુ ખરજવું ખણનારની જેમ એને પીડારૂપ સમજે જ નહિ એવો ભ્રાન્ત નહિ. વળી એ વેદના સ્વયં અનુભવવાથી એ વેદનાથી ખરેખર કંટા, હોય; તેવામાં કઈ સારે વિદ્ય મળી જાય તે એ વૈદ્યના વચનથી અબ્રાન્તપણે સાચી રીતે તે વ્યાધિને ઓળખે. પછી એ દેવપૂજાદિ ચોગ્ય વિધિ-વિધાન સાચવી રોગ પકવવારૂપ સમ્યક્ ચિકિત્સા કિયા (Treatmant)ને આદરે તેમાં પિતાને નુકશાન થવાના ભયથી પિતાના ગમે તે કુપગ્ય સેવવા વગેરે મનગમતા વર્તાવને અટકાવી, રોગમાં પથ્ય એવી નીરસ હલકી વસ્તુ ખાતે હોય, તે એ વ્યાધિથી મુકાતે જાય છે.
અહિં વર્ષોથી પીડાવામાં દિવસે દિવસે રોગ વધતા જ રહ્યો હોય, પાછી પીડા એટલી વધી કે હવે સહન જ કરી શકાતી ન હોય, “અરેરે!” ને “હાયન્વય થતું હોય, પૂર્વે પિતાને રેગ નહતું ત્યારે તે બીજા કેઈને દુઃખ થતું ત્યાં એ દુઃખને સમજ્યા વિના ડાહી રીતે કહે કે “હશે ભાઈ ! દુઃખ તે આવે, એટલામાં શું એ છે? એટલું સહન નથી થતું? વગેરે. પણ હવે જ્યારે પિતાને દુઃખ આવી પડ્યું છે, અને તે એટલું બધું આંતરિક ભાવોને પણ ફલેશમય કરે છે, ત્યારે તો એને વેદના શું છે, એ અનુભવમાં આવ્યું, એટલે તે હવે એ તવથી એટલે સાચોસાચ, એથી કંટાળી જાય છે. એમાં કઈ સારો વૈદ્ય મળે, અને તે કહે છે કે-“તમને આ અમુક બહુ જ ભયંકર રોગ થયે છે. તેનું આ સ્વરૂપ અને