________________
૩૮૮
[ પંચસૂત્ર-૪ પ્રસ્તુતમાં શ્રમણપણાના જે જે કાળે જે જે રોગને આચરવાના હોય, તે તે કાળે તે તે ચગને, બીજા કોઈ પણ અશુભ રોગનું મિશ્રણ તે નહિ, કિન્તુ શુભ ગનું ય મિશ્રણ કર્યા વિના, અરે બીજા શુભગિની વિચારણ સરખીચે કર્યા વિના સાધે; કેમકે, એને સૂત્રાનુસારી રહેવું છે. સૂત્ર કહે છે, કે
અસપત્ની સાધના -શ્રી જિનશાસનને વિષે મહાન કર્મ દુઃખને ક્ષય કરવાના હેતુઓ આરાધનાના દરેકે દરેક જોગ “અસપત્ન' યાને એકબીજાથી બાધિત કે બાધક ન બને એવા બિન–હરીફ સાધવા જોઈએ. એક ગ વખતે માંહી બીજે ભળે તે હરીફ આવ્યો કહેવાય. તે ન આવો જોઈએ. દા.ત. રસ્તામાં ચાલતાં ઈસમિતિના ચેગ વખતે સ્વાધ્યાયાદિ ન ચલાવાય, તે જ અસંસક્ત સાધના થાય. સંસક્ત સાધનામાં બીજા મેંગેને પ્રવેશ થવાથી ચાલુ વેગ પ્રત્યે અખેદ, અનુદ્વેગ, અ-ક્ષેપ, અનુત્થાન, અભ્રાન્તિ, અનન્યમુદ્દ, અરગ અને અનાસંગ નથી સચવાતા. એના પ્રતિપક્ષી દેશે આવી જવા સંભવે છે. આ ખેદ-ઉદ્વેગ-વિક્ષેપ વગેરે ૮ દોષ આઠ ચોગદષ્ટિને ક્રમશઃ બાધ કરનાર દેષ છે કમસર એ એકેક દેષ ટળે તો જ ઉપર ઉપરની ગદૃષ્ટિમાં ચડી શકાય. વર્તમાન ચેાગમાં ખેદ, અરુચિ વગેરેમાનું કાંઈ આવ્યું, તેથી અશુભ માગ પેઠે. જ્યાં બીજે શુભ પણ ચેગ માંહી ને પેસ જોઈએ, ત્યાં કેઈપણ અશુભ ગ તે ભળવાની વાતે ય શી? આ બાબતને ખ્યાલ હિય તો ઘણા જ અતિચારોથી મુક્ત થઈ નિરતિચાર અનાસંગ ચેગ સુધી પહોંચી શકાય; જેથી પછી વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટે. ગૃહસ્થ પણ ધાર્મિક ગેમાં અન્ય શુભ