________________
૩૫૪
[ પચત્ર-૪ છે એની ગવેષણ કરવી, . જો વ્યતિરેક-અભાવ) ચોથા ગુણમાં “ધારી રાખેલી વસ્તુથી વિપરીત પણે નથી બનતું ને ?” એવી અનુભવ-દે તેમાં તપાસ કરવી. દા. ત. ધૂમાડો અગ્નિમાંથી જન્મે છે એમ સાંભળ્યું. એના પર “ઊહા થી વિચારાય કે ,
બરાબર છે, રસોડું, પર્વત, યજ્ઞકુંડ વગેરેમાં એમજ દેખાય છે; અને “અપેહથી વિચારાય કે, “સરોવર વગેરેમાં અગ્નિ વિના ધૂમાડે ઊઠતો નથી દેખાતો. આ બે તર્કણા વિના પદાર્થનું સાંગોપાંગ સચોટ જ્ઞાન નહિ થાય. ૭. વાર્થવિજ્ઞાન=ઊહાપોહ કરીને તે ધારેલા પદાર્થને સાંગોપાંગ અસંદિગ્ધ બંધ કરો. તે સિવાય તેમાથી તત્વનો નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ. ૮. તરવજ્ઞાન પદાર્થના વિશિષ્ટ બેધમાંથી તત્ત્વ–સિદ્ધાત નિશ્ચિત કરી, એને આગ્રહ સાથે પક્ષપાત રાખો. કુર તરા-વિચાd = !
ટીકાકારે “ધારણ પછી “વિજ્ઞાન” પહેલું લીધું, અને તે પછી “હા” ગુણ લીધું. ત્યાં એમ સમજવું કે ધારણ કરેલી છૂટક છૂટક વસ્તુઓના અકોડા ગોઠવી, પદાર્થોનું ક્રમબદ્ધ સાગપાંગ જ્ઞાન કરવું એ વિજ્ઞાન; જેથી પછી એના પર ઈહા એટલે કે અનુકૂળ વિચારણા થઈ શકે.
આ રીતે પદાર્થો અને સત્ય તત્વનિર્ણય કરવાનું એને સૂત્ર ભણતાં મળશે. તેથી સૂત્ર ભણતી વખતે, એણે બુદ્ધિના આ આઠ ગુણને ઉપગ કરે જ જોઈએ. એ રીતે તવનો નિર્ણય થાય એ માટે એ તત્ત્વને ભારે પક્ષપાત રાખી હવે તે સૂત્રને વિધિ જાળવીને ભણે
(૨) તવાભિનિશાની આવશ્યકતા –બીજા સૂત્રમાં વિતથ અભિનિવેશનો ત્યાગ કરવાનું કહ્યું છે, અહીં તત્ત્વને