________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૫
હશે, એને માર્ગશ્રદ્ધા હોવાથી માર્ગની તાત્વિક દેશના સાંભળતાં પેલા એકાતે અનારાધકની જેમ દુઃખ, અવધારણા, કે અસ્વીકાર નહિ થાય. અલબત્ હેય-ઉપાદેયની સામાન્ય શ્રદ્ધા તે કરશે, છતાં પણ એના પર એને અભિનિવેશ નહિ થવાને; માર્ગરૂપે વર્ણવતા વિધિનિષેધ પર માન ખરું, પરંતુ એ વિધિનિષેધાજ્ઞા જ ખરેખર મુખ્ય છે, સૂત્ર-આરાધનાના કષ્ટ કરતાં ય એની વધુ કિંમત છે, એ વિધિમાગને આગ્રહ, પક્ષપાત એ નહિ સેવે. એનું કારણ હજી તેવા પ્રકારની એને અમૂઢ દશા નથી, અતિમૂઢતા છે. જેમ અંધ કે બધિર નર સમલેવલની જગા યા સ્પષ્ટ સમભાવના શખદ પર ખલના પામે; અને મૂંગે ગુંગણ નર સરળ શબ્દ બોલતાં પણ ખચકાય, એમ આ મૂઢતાથી માર્ગ–આગ્રહના અભાવે ખલના વિરાધના કરે છે (૨) બીજે એનાથી જે ઓછો વિરાધક હશે, તો એ પક્ષપાત રાખશે ખરે, પણ માત્ર સ્વીકાર અને પક્ષપાત કરીને એ બેસી રહેશે, કિન્તુ ઉત્સાહ-વીર્યના અભાવે અમલમાં નહિ ઉતારે. (૩) ત્રીજે એથી પણ ઓછે, એટલે કે બહુ ઓછા વિરાધક, એ તો સ્વીકાર ઉપરાંત વર્તનમાં ય મૂકશે. છતાં પ્રમાદ-છસ્વસ્થતાદિ દોષે કરીને ક્યાક કયાક વિરાધના એનાથી થતી હશે; કિન્તુ એ મેટી નહિ હોય.
આમ વિરાધનાથી યુક્ત પણ માર્ગાનુસારીએ ભણેલું સૂત્ર એ પરમાર્થથી ભણેલુ જ છે. કેમકે, એથી એને થોડો પણ સમ્યગુ થાય છે વિરાધના ન હોત તો વિપુલ સભ્યોધ થાત.
બોધની આ સભ્યતાને આધાર આત્માને એ બોધ પરિણમવા ઉપર છે; અર્થાત્ આત્મા બેધને અનુસાર મન, વચન, કાયાથી કે પ્રવર્તે છે એના પર છે. નહિ કે