________________
પ્રવજ્યા–પરિપાલન ]
३१७
માર્ગદેશના સાંભળતાં જ ત્રાસ આદિ થાય છે! તેથી એને માર્ગાનુસરણ જ નથી. સમ્યગ્દર્શનાદિ બીજ જ નથી. આને એ છે, તેથી આને મોક્ષમાપ્રયાણ બાધિત નહિ માર્ગગામીને જ આવી અ–બાધક વિરાધના હેય, કેમકે એણે બીજ પ્રાપ્ત કર્યું છે.
પ્રવે–તે શું સામાન્યથી બધા માર્ગગામીને આવી વિરાધના થયા કરતી હશે ?
ઉ–ના, માર્ગગામી બે જાતના હેય છે-૧ અપાયવાળા એ સાપાય, અને ૨. અપાયરહિત એ નિરપાય.
અપાય એટલે બહુ કિલષ્ટ મેહનીય-અંતરાય આદિ કર્મના ઉદય કે જે કર્મ નિરપક્રમ હય, અર્થાત્ તેડવાનો પુરુષાર્થ છતાં તુટે એવા ન હોય, પણ પિતાને ભાવ ભજવે જ અને વિરાધના કરાવે, તેવાં કર્મના ભેગવટા એ “અપાય.” એમાં વિરાધના–મ્બલના થઈ જાય છે. બાકી જેને અ-નિરુપક્રમ અર્થાત સોપકમ કર્મ છે, તેને તે એ કર્મ પુરુષાર્થને ધક્કો લાગતા -તૂટી જાય એવાં છે, એને પશમ થઈ જાય છે, વિપાકેદ્ય રહેતો નથી. એ આત્મા નિરપાય કહેવાય. એ માર્ગગામી આત્મા વિરાધના ન કરતાં બરાબર શાસ્ત્રોક્ત માર્ગનું પાલન કરે છે. વિધિ-વિધાન બરાબર સાચવે છે, પણ એમા પ્રમાદિ કે શિથિલ નથી બનતે.
આ બંને ય સમ્યગ્યદર્શનાદિ બીજવાળા હોય છે. તેથી જો કે બંનેને પુરુષાર્થ તે માગપાલન માટેને એમાં દોષ ન લાગે ઉન્માગસેવન ન થાય એ માટે; પરંતુ જેણે નિરુપક્રમ અતટ જોરદાર માહનીય-અંતરાય આદિ કર્મ હોય એ બિચારો કરે શું ? એવાં કર્મનો ઉદય ભ્રાન્તિ, રાગ, શૈથિલ્ય વગેરે કરાવી