________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૭૯ (૨) દીય વિના કેવાં કષ્ટ -
એમજ જ્ઞાનને પ્રકાશ ઘેર સંસાર-અરણ્યમાં પ્રકાશ આપે છે, વનમાં પ્રકાશના એક પણ કિરણ વિના આ ધારે અથડાતા, પગે કાંટા, કાંકરા, ભેંકાઈ જતા, જ્યાં ત્યાં અથડાઈ પડાતું ! ચેરડાકુને ભારે ભય, કેટલાક તે રને ચેરી પણ જાય. રસ્તે જડે નહિ. મન મુંઝાય, જંગલી પશુઓની ચીથી કાળજું ફફડે, હૃદય કંપે, કાયા થરથરે, કેટલાક વનચરે તે પોતાને ફાવે તેમ બચકાં ય ભરી જય, અને એણે એક વખત લેહીને સ્વાદ ચાખે એટલે તે, વારે વારે બટકાં ભરે. કેવી દુઃખદ સ્થિતિ! એમાં હાશ! હવે અજવાળું પાથરનાર દી મળે એટલે કેટલે નિર્ભય!
જ્ઞાન-દીપને પ્રભાવ :
એમ આ સંસારની અંદર કુમતિ અને અજ્ઞાનના અંધારામાં રખડતાને જ્ઞાન-પ્રકાશ મળી જતાં, હવે (૧) ક્રોધ, માન, માયા, લભરૂપી ચેર ડાકુઓ દેખાઈ જાય છે, તેથી એનાથી આત્માના ક્ષમાદિ ગુણરત્ન ચિરાઈ ન જવા માટે કાળજી રાખી શકાશે. એમ (૨) અનાચારરૂપ જંગલી પશુથી પણ સાવધ રહેવાશે. (૩) જ્ઞાનપ્રકાશથી આસ્રાવરૂપ કાંટા-કાંકરાને માર્ગ અને સંવર–નિર્જરારૂપ રાજમાર્ગ એળખાઈ જાય છે. કે અપૂર્વ જ્ઞાનમહિમા ! (૪) જ્ઞાનદીપક જીવાજીવાદિ ય—હેય-ઉપાદેય તને પ્રકાશ, (૫) આર્ત-રૌદ્રધ્યાન-કુવિકલ્પની પિછાણ. (૬)
સ્યાદ્વાદાદિ સિદ્ધાંતોની સમજ, વગેરે એવું આપે છે કે જે અઢળક પાપથી બચાવી સમ્યક્ પ્રવૃત્તિ-નિવૃત્તિના રાહ દેખાડે ! આત્માનું અનંત જ્ઞાન–વીય–સુખમય સ્વરૂપ, એને પ્રકટ કરનાર છે બાહ્ય આભ્યન્તર તપ, પાંચ મહાવ્ર, સમિતિ-ગુપ્તિ વિનય, વૈરાગ્ય, ૧૨