________________
•
૩૮૧
પ્રવજ્યા-પરિપાલન ] અર્થાત્ શાસ્ત્ર કહે છે, પરલેક સુધરે, વગેરે હતુ તે બરાબર કિંતુ જ્ઞાન આત્મામાં એવું ખૂબ જ પરિણત કરી દે કે વિધિનિધની આજ્ઞાના પાલનને સ્વભાવ બની જ જોઈએ. તે માટે.
(૨) દેષgણે પ્રત્યે યાવત પર પુદગલની પ્રવૃત્તિ પ્રત્યે સુગ થવી જરૂરી. દા. ત. ભવાન્તરે અશાતા મળે માટે હિંસા ન કરવી એમજ નહિ, પણ “જીવની હિંસા થાય જ નહિ, હિસાદિ ક્રિયા બહુ ખરાબ ! એ મારા આત્માની ચીજ નહિ, એમ કરી, અહિસાને સ્વભાવ બનાવી દે “ગુરુમહારાજ કહે છે માટે આ તપ વગેરે કરૂ – એમ નહિ, પણ જનક્રિયા પ્રત્યે સુગ છે. માટે તપ કર્યું, જેમ અબ્રહ્મ (મૈથુન)ની ક્રિયાથી સંસારમાં રખડવું પડે તેથી અથવા શાસ્ત્ર એનો નિષેધ કર્યો છે માટે એ તજે-એમ નહિ, પણ એના પ્રત્યે સુગ જ થાય, અને તેથી તજે. એવું ભેજન રસમાં. '
(૩) વળી અહિંસા, તપ, બ્રહ્મચર્ય વગેરેને સ્વભાવમાં લાવવા એની સુંદર ભાવનાઓ ભાવ્યા કરે, “અહો –આ ગુણે કેટલા ઉત્તમ, કેવા લાભદાયી, કેટલી આત્માને શોભા આપનારા! ત્યારે, હિંસા-ભજન-કામ વગેરેની ખણુજે કયાં સુધી વુિં?” ઇત્યાદિની, તેમજ પ્રતિપક્ષી દુર્ગ ની અધમતા વગેરેની ચિંતવના ખૂબ કરે. "
() વળી ગુણપાલન અને દષત્યાગ માટે બાહ્ય સામગ્રીથી જે પ્રેરણા મેળવતું હતું, તેને બદલે હવે અંતરમાંથી પ્રેરણા મેળવે. આ શુભ સામગ્રી મળતાં મળેલી પ્રેરણાને, સામગ્રી ખસવા છતાં, ટકાવી રાખે. પ્રાર ભે પ્રભુની મૂર્તિ જેતે હતો, ત્યારે જ જે શુભ ાવ ઊઠતા હતા, અને પ્રભુના ગુણે જે યાદ આવતા હતા, તથા પ્રભુનું જે અનુપમ જીવન અને સ્વરૂપ