________________
૩૭૦
[ ૫ંચસૂત્ર-૪
દેખી ત્યારે મુનિ કાઉસગ્ગધ્યાને ઊભા રહી ગયા. દેવ પ્રસન્ન થઈ નમી પડયો. (ર) ભાષા-સમિતિ અંગે મહાનિશીથ સૂત્રમાં ચુકમીની કથામાં આવે છે કે મુનિને એક વાર એલવામાં સમિતિભંગ થયા, તેથી એની સજારૂપે એમણે જીવનભરનું મૌન રાખ્યુ. એના ફળરૂપે ભવાંતરે એ રાજપુત્ર, સુલભખેાધિ, બાળપણાથી પ્રભાવક બ્રહ્મચર્યવાળા, અને ગૃહસ્થપણે અવધિજ્ઞાની થયા ! (૩) કૃષ્ણપુત્ર ઢઢણુ અણુગારને અભિગ્રહ હતા કે ‘સ્વલ બ્ધિની ભિક્ષા મળે તે જ ભિક્ષા લેવી.’ હવે અંતરાયકમ ઉદયમાં આવવાથી જ્યાં ને ત્યાં માપની કે ગુરુની આળખાણુ આગળ આવી ! છ માસ સુધી ભિક્ષા ન મળી. અંતે કૃષ્ણે રસ્તામાં એમને વાંદ્યા પછી ભિક્ષામાં મળેલ મેાદકને તેમનાથ પ્રભુએ કૃષ્ણની એળખના કહ્યા, તેથી જરાય મન બગાડ્યા વિના દેષયુક્ત તરીકે પરઠવવા, વનમાં મૂકી દેવા ચાલ્યા, ત્યાં પરઠવતાં ભાવના વધી ગઈ, કેવળજ્ઞાની બની ગયા! (૪) વલ્કલચીરી રાજતાપસપુત્ર, એ ભાઈ રાજા પ્રસન્નચંદ્રથી લઈ જવાયેલા, કાલાન્તરે પાછા આવ્યા ઝુંપડીમાંના પૂર્વે મૂકેલા ભાંડને પ્રમાઈ રહ્યા છે, ત્યાં મનેમથનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનાં ચારિત્રની સમિતિ નિહાળી ભાવનામાં ચડતાં કેવલજ્ઞાન પામ્યા ! –(૫) ધર્માંરુચિ અણુગાર કડવી તુંબડીના શાકનું ટીપુ પરઠવતાં એમાં ગધથી કીડી ખેંચાઈ આવી મરતી દેખી; તેથી ન પરઠવતાં બધુ· પેટમાં પધ રાવી દીધું ! ઝેર ચડતાં શુભ ભાવનામાં મરી અનુત્તર વિમાનમાં ગયા ! ૦ (૬) કુમારપાળ મહારાજા દર ચામાસે બ્રહ્મચય ધારી મનથી પણ ભંગ થાય તે ઉપવાસના અભિગ્રહુ રાખતા. આ મન પર અંકુશ એ મનાગુપ્તિ. ૦ (૭) મૈતારજ મહામુનિ માસા