________________
पदमावणाओ। 'अधातीए, साहू सावत्तिनिमिर्च च ।
३०४
[પંચસૂત્ર-૩ પણ લઈને નીચે મૂકવામાં સફળ થાય છે, તેમજ સૂઈને યા છે જાગી શકે છે, તે આશ્ચર્ય છે. માટે આયુષ્યને ભરોસો રાખ્યા વિના જલદી ચારિત્ર લઈ આત્મહિત સાધવું” આ સમજથી હવે એને તુર્ત નીકળવું છે. તેથી વિચારે છે કે “સંયમ લઈ માબાપને સમ્યક્ત્વ ઔષધ પમાડું.”
सूत्रः-तहा संठबिज संठविल इहलोगचिताए, तेसिं सम्मत्ता इओसहनिमित्त, विसिहगुरुमाइभावेण सवित्तिनिमिचं च, किच्चकरणेण चयमाणे संजमपडिवतीए, साहू सिद्धीए । 'एस चाऐ अचाऐ' तत्तभावणासी । 'अचाए चेव चाऐ 'मिच्छाभावणाओ। तसफलमित्थ पदाणं । परमत्थओ धीरा एसदसिणो आसन्नमल्वा ।
અર્થ –તથા (માબાપની) આ જીવનના નિર્વાહની ચિંતા વ્યવસ્થા કરવા દ્વારા એમને સ્વસ્થ કરીને, એમના સમ્યક્ત્વાદિ ઔષધ નિમિત્તે અને વિશિષ્ટ ગુરુ (શાસ્ત્ર) આદિ પામીને પિતાની ભાવ આજીવિકા નિમિત્ત, કર્તવ્ય બજાવવાપૂર્વક સંયમ
સ્વીકારીને (માબાપને) છોડી જતો એ ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી ઠીક છે. પરમાર્થને વિચાર કરતાં આ ત્યાગ એ અ–ત્યાગ છે. મિથ્યા કલ્પનામાં તક્ષાતાં અ–ત્યાગ એ ત્યાગ જ છે. તાવિક પરિણામ એજ પ્રધાન છે. નિકટભવી ધીર પુરુષ પરમાર્થથી આ. જેનારા હોય છે.
વિવેચન-ત્યાગ એ અત્યાગ કેમ ?
આ પ્રમાણે વિચાર કરીને મુમુક્ષુ જીવ માતાપિતાના આ લેકના નિર્વાહની યથાશક્તિ ચિંતા કરે, અર્થાત્ એમની અહીંની જરૂરિયાતો માટેની ઠીકઠીક સગવડ પિતાની શક્યતા મુજબ કરે, અને એ રીતે એમને સ્વસ્થ કરે. પછી એમને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરાવવા નિમિત્ત અને પિતાની ભાવઆજીવિકા (રત્નત્રયી)