________________
૩૩૬
[પંચસુત્ર-૪ શ્રેષને દબાવી સમભાવ સધાશે. માટી–સેનાને સમાન સમજશે તે આ સમજથી કે “સોનું તે આત્માને મેહ પમાડી કમથી ખરડનારું છે. આ સમજ હોય તે માટીનાં ઢેફા કરતાં સોનું શું સુંદર લાગે? અરે! માટીનું ઢેકું તો શું, કિન્તુ વિષ્ટાના ય પુદ્ગલ એક દિવસ સેનાના અણુ-પુદ્ગલ હતા ! એમ વર્તમાન યુગલ એક વાર માટી વિટાના પુદ્ગલ હતા ! જગતમાં અણુઓમાં પરિવર્તન થયા જ કરે છે, એટલે એના એ જ અણુ એકવાર કેલસારૂપ બને છે, તે બીજીવાર રત્નરૂપ બને છે! એમ વિષ્ટાના અણસનારૂપ બની જાય છે. વિષ્ટા પર કેઈએ ગુલાલ છાંટ તેથી શું એને સુંદર માની મેહ કરવાને? એક વખતના વિઝાના પુદ્ગલ ઉપર ફેરફાર થઈ ચકચકાટ રંગ, સ્પર્શ વગેરે આવ્યા, એટલે આજે સોનું દેખાય છે. કાળે કરીને એ ય પાછું પલટાઈ જશે. કરોડપતિના ઘરેથી આવેલી પત્ની નકી પલ્ટાઈ જવાની ખબર પડે પછી એના પર સમજુ પતિને આકર્ષણ ક્યાં રહે છે? એમ અવશ્ય પલ્ટાઈ જનાર સેના ઉપર રાગ શાને થાય ? ત્યારે માટી પણ પલટાઈ રત્નરૂપે ય બની જશે, તે વર્તમાન માટી પર દ્વેષ શે ?
વજીસ્વામી વિચરતા એક દેશમાં પધાર્યા, ત્યાં એક શેઠે કહ્યું, “આ મારી પુત્રીની ઈચ્છા છે તે તમે એને પરણે. સાથે હું તમને એક ફ્રોડનું ધન આપું” વાસ્વામી તે સમયે ટુકાંચન હતા. એ લેભાયા નહિ, પણ ઉલટું એમણે છોકરીને આ માનવભવનાં સાચાં ધન દર્શન-જ્ઞાન-ચારિત્રની સમજ આપી, અને પરમાત્માને જ કાયમ સ્વામી બનાવવા ઉપદેશ આપ્યા; એટલે છોકરી વિશગ્ય પામી સાધ્વી થઈ