________________
૩૩૮
[ ૫′ચસૂત્ર-૪
તેથી અથ એમ થાય કે (i) આગ્રહદુઃખ વિનાને, (ii) અગ્રહદુઃખ વિનાના, (iii) અહદુઃખ વિનાના
(i) ‘અગ્ગહ’=આગ્રહ.મુનિ અસદ આગ્રહી ન બને; આગ્રહના દુઃખ યાને કલેશ વિનાના મને આગ્રહ એટલે અ'કાર કે લેભ વગેરે કષાયની પકડથી અતત્ત્વના અભિનિવેશ, હુડાગ્રહ, એ દુઃખ છે, કલેશ છે. એ આત્માને પીડે છે, દુઃખની પરંપરા સજે છે, મેાક્ષસાધક સાધુ એનાથી રહિત હેાય. એ સમજે છે કે એવા દાગ્રહથી તે બહુ તે પુણ્યકમ ના વિપાક પેાષાય છે, એટલે કે યશ વગેરે મળે છે, પણ એમાં તે સતતત્ત્વ સમાગ થીવચિત રહી મદ પેાષવાનુ થાય છે, એમાં આત્માનુ મેક્ષાપયેાગી શુ વન્યુ ??
આગ્રહના પાપ ભયંકર છે. આ આમ જ થવું જોઈએ, અથવા આ આમ જ હાય,'એ આગ્રહ અનેક વિકલ્પે અને દુર્ધ્યાનને સર્જે છે, આગ્રડવાળા દા. ત. પ્રતિક્રમણ કરવા અચે. મારી પાસે જગ્યા ન મળી, તેર્થી પવન આવતા નથી. તે અનેક વિકલ્પા ઘડશે, ‘આ માણસ બેઠે તેથી જ પવન રોકાઈ ગયા, જો તે આમ બેઠા હૈાત તા તેનું શું જાત ? બુદ્ધિ હાય તે ને ? બેસતાંય નથી આવડતુ ઘરના માણસા ય એવા છે. ખબર ન રાખે કે મારે પ્રતિક્રમણ કરવા જવાનું છે. કટાસણું ઠેકાણે રાખ્યુ હાત તે વહેલા આવત, અને ચાક્કસ સારી જગ્યા મળતે.’ અથવા આટલે મેટ ઉપાશ્રય છે, તે ખારીએ વધારે રાખવી જોઈ એ. હું, પેલી ખારી ખધ છે શું તે મધ ન કરી હોત તે ન ચાલત પવન કેટલી છૂટથી આવત ’ વિચારા કે પવન આવવા જ જોઈ એ’–આ આગ્રહથી એ કેટલે દુઃખી થઈ રહ્યો છે ? એને એમ નથી થતુ કે મારી પાસે
C