________________
પ્રવ્રયા-પરિપાલન ]
૩૪૫ એને ઉપશમ થવાથી કઈ પીડા નહિ; મહાસુખ! એથી સાગર–શા પ્રશાંત નમિ ઇદ્રોના ઘણા પ્રશ્ન પર પણ ચન્યા નહિ.
આ ગુણસંપન્ન મુનિ કરે શું? તો હવે કહે છે કે એ (૩) ગચ્છવાસ–ગુરુપ્રતિબદ્ધતા-વિનય–સદભૂતદર્શન
સૂત્રનુકુંઢવાની. ગુડિવો, વિળી, ભૂતારિણી, 'न इओ हिसं तत्तं ' ति मन्नइ ।
અર્થ-(૧)ગુરુકુલવાસી (૨) ગુરુને પ્રતિબદ્ધ (૩) વિનીત અને (૪) સભૃતાર્થદશી બની “આ (ગુરુકુલવાસ)ના કરતાં (બીજું) હિતકારી તત્વ નથી” એમ માને.
વિવેચન -આ ગુણસંપન્ન મુનિ અધિકારી (હકદાર ) હોવાથી ગ્રહણશિક્ષા અને આસેવન–શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે. “ગ્રહણ–શિક્ષા એટલે શાસ્ત્રોમાંનું તત્વજ્ઞાન, તથા “આસેવન શિક્ષા” એટલે સમ્યફ પંચાચાર કેવા અને કેમ સેવવા, તેનું શિક્ષણ અને અભ્યાસ. ગ્રહણ–આસેવન શિક્ષા જ કર્મને શિક્ષા કરી સદંતર દૂર કરશે.
એ માટે “ગુરુકુળ-વાસી ગુરુકુળમાં ગચ્છમાં વસનારે બને. વસનારે એટલે તેમાંથી વચમાં બહાર નીકળી યથેચ્છ ઉરનાર નહિ, પણ સતત સંસર્ગમાં રહેનારે બને, અને ગુરુકુલવાસની એટલે કે સુવિહિત ગરછમાં રહી ગચછની બધી મર્યાદા પાળનારે બને.
ગુરુકુલવાસના લાભ -
તવદર્શી મુનિ “બાર દે માના, શિરોરંત ચરિતે જ ઘvorગાવવા, હ૪વારંngāતિ “ગુરુકુલવાસને તે