________________
૩૪૦
[ પંચસૂત્ર-૪
કાચી, તેથી જાતે જ દખાચે, છતાં હજી આગ્રહને વશ વાંક પુણ્યના નહિ પણ મલિન હૃદયથી વાંક જગતને જુએ છે. જેમ ભૂખ માણુસ ગામનું ખળતુ. જીએ; પણ પેાતાના પગ નીચે ખળતું નહિ જુએ; એમ આગ્રહી લેાક જગતના પ્રપંચ, જગતનુ અભિમાન, વગેરે અવગુણુ જોશે, માત્ર પેાતાના એના એ જ છતા પણ અવગુણે! નહિ જુએ, અને ધારા કે એ કષાયની પકડમાં પકડાયેા છે, ને તેમાં પેાતાનુ ધાયુ જો થઈ ગયું, તે કહેશે, આવી રીતે જ મધુ કરવું જોઈએ. મ્હે ને’તું કીધુ કે આમ કરીએ તે જ નલે ?’ આમ પડે જ વધવાની, આગ્રહ વધવાને, તેથી જૂના દાષા તા જીવંત રહેવાના, પશુ સાથે નવા દે! પણ પગભર થવાના ! આમ આગડ એ જ મહાદુઃખ છે. એ ન હાય, તેા કાં ક્રાધ-માનાદિ કષાયેા કરતે નહિ, અને થઈ જાત તા કક્યાં કશું આપણે સાથે લાવ્યા છીએ?” એમ વિચારી કષાયથી પાછે ફરત, કષાયના આગ્રહમાં પાય વધે છે.
'
C
એમ, મિથ્યા પનાના આગ્રહ રાખવા જતાં મા ભ્રષ્ટ થવાય છે. જમાલિને આગ્રહ બંધાઈ ગયેા કે શિષ્યે સંથારો પાથરવાનુ કામ પુરુ કર્યું" નથી અને એ કેમ કહે છે કે સથરા થયા? માટે કા` થતું હેાય ત્યારે થયુ' કહેવાય નહિ.’ આ ચ્યાગ્રહમાં જમાલિ સમ્યફવથી ભ્રષ્ટ થયે, અને એનેા સંસારકાળ વધી ગયા ! મહાવીર પ્રભુની પુત્રી અને જમાલિની પત્ની પ્રિયદર્શના સાધ્વી થયેલી, તે પણ એની પાછળ આગ્રહમાં પડેલી; પરંતુ શકડાલ શ્રાવકે એના સાડાને સહેજ છેડા સળગાવતા એ મેલી, · અરે ! આ શું કરે ? આ મારા સાઢે સળગ્યા ? ’ ત્યારે શકડાલ કહે છે, ‘એમ કેમ કહેવાય?
'