________________
૩૦૮
[ પંચસૂત્ર-૩ ગર્ભિણ પત્ની છેડી ૩૧ પત્ની તથા માતા પણ દીક્ષા લેનારી બની. આજે પણ દેખાય છે કે પુત્રની દીક્ષા પછી માતાપિતા અને કુટુંબીઓ ધર્મમાં આગળ વધ્યા છે. એ પ્રભાવ એ દીક્ષિતને છે, પછી ભલે એણે માતાપિતા–કુટુંબીઓની એટલી હોંશ નહિ છતાં દીક્ષા લીધી હેય. (૧૨) પ્રતિકાર્ય માતાપિતાને ધર્મ સંપાદન.
સૂત્ર - માલોતરા વાવવા વંતિક, समरणाचंझवीअजोगेणं । संभवाओ सुपुरिसोचिअमे। दुष्पडिआराणि म अम्मापिईणि। एस धम्मो सयाणं । भगवं इत्थ नायं परिहरमाणे अकुसळाणुबंधि अम्मापिइसोगंति।
અર્થ –એ (પુત્ર) માબાપને સમ્યકત્વાદિ ઔષધ પ્રાપ્ત કરાવવા દ્વારા અત્યંત (શાશ્વતકાળનું) જીવન પમાડે, કેમકે અમર પણનું સચોટ બીજ મળી ગયું! (ઔષધસંપાદનાદિને) સંભવ હોવાથી આ (માબાપ-ત્યાગ પૂર્વક ઔષધસંપાદનાદિ કરવું એ) સત્યરુષને ઉચિત છે. માતાપિતાના ઉપકારને બદલે વળે એમ નથી. પુરુષોને આ ધર્મ છે (કર્તવ્ય છે.) આમાં માતાપિતાના અશુભાનુબંધી શેકને અટકાવનાર ભગવાન દૃષ્ટાંત છે.
વિવેચન –એમ માતાપિતાને મૂકીને ગયા પછી એ શુકૂલપાક્ષિક પુરુષ એમને પિતાનાં ચારિત્ર–બળે સમ્યક્ત્વાદિઔષધિ લાવીને પમાડી શકે છે, અને એથી શાશ્વત જીવન આપી શકે છે. કેમકે, સમ્યક્ત્વાદિ તે જીવને મૃત્યુના સીમાડા ઓળગી જવા માટે અમેઘ ઉપાય છે. અર્થાત છેલ્લું મરણ એટલે કે મરણને અંત લાવવા માટે એ સચેટ સાધન છે. એનાથી જ ચારિત્ર આદિ પ્રાપ્ત થઈ સર્વ કર્મક્ષય થાય, છે. કહેવાય કે સમ્યક્ત્વના ચોગથી. જ