________________
૩૨૨
[ પંચસૂત્ર-૩
(૫) કૈાઇના અણગમતા મેલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હૈાય તે લાલચ મળતાં કે સહેજ કઠિનાઇમાં દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખેાડખાંપણુ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીએ કાઢવા સત્ત્વની જરૂર છે.
તે ચિત્તવિશુદ્ધિ અને મહાસત્ત્વ કેળવવા શુ કરવું? (૧) મહાપુરુષાનાં જીવન–પ્રસ`ગેાનુ' આલ’મન કરવું, એ પ્રશ્નગા નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (૨) વળી એ વિચારવું કે ‘ જ્યારે સામાન્ય ગણુાય એવી સંસારની જવાબદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી મેાક્ષ-સાધના તેા મહાસત્ત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે ? ’ એથી ગમે તેવી આપત્તિમાં પણ અગ્રલ સત્ત્વ જાળવી રાખી, એવા ઉદાસીનભાવે રહેવુ જોઈએ કે‘ ખનનાર હશે તે બનશે. ખનવાનું મિથ્યા થનાર નથી. તે પછી શા સારુ અજા સંતાપ અને રાગદ્વેષની પીડા ભેાગવવી ? પ્રતિકૂલતામાં તે ઉલ્ટુ* પુરીસહ-સંવરમાની આરાધના છે, સહુ કષ્ટ-સહુનથી પાપ કર્મ ખપે છે, તેા પછી ચારિત્રને દોષ લગાડી આપત્તિથી ખચવાને ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિયાના તણું કેમ કરાય ? કેમ સેવાય ??
અભ્રાન્તતા—મા ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિના તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક અતિ આવશ્યક કાર્ય અને છે કે એ ચારિત્રવાન આત્મા માની ઉપાય ભૂત ચારિત્ર-સાધનાએ સંબંધમા વિષયને ન પામે, ભ્રાન્તિમાં ન પડે, ઉન્માગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રના ઉપદેશ છે કે લાવ સટ્ટાપ નિપલ તે તમેય અનુપાજિન્ના' અર્થાત્ જે શ્રદ્ધા વૈરા
"