________________
પ્રવજ્યા પરિપાલન ]
* ૩ર૯ સાધક હોય નહિતર એનામાં તત્વ યાને ઉપાય પણું ઊડી જાય, કેમકે અતિપ્રસ ગ થાય. આ નિશ્ચયનયને મત છે. બ્રાનિમાં ઉપાય પ્રવૃત્તિ નહિ –
વિવેચન :-ઉપર કહ્યું તેમ, પ્રવજયા-પરિપાલન વખતે કેઈ બ્રાતિને વશ ન થવાય અને ચારિત્રના જે ઉપાયે આગળ કહેવામાં આવશે તેમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તે વાસ્તવિક ચારિત્રપાલન અને તેનું ઈષ્ટ ફળ મેક્ષ સિદ્ધ થઈ શકે. જે કઈ પ્રકારની ભ્રતિ ઊભી થઈ તે દેખાવમાં ચારિત્રપાલન રહેવાનું, પરંતુ એના વાસ્તવિક ઉપાયમાં પ્રવૃત્તિ નહિ હોય દા. ત. શિક્ષાગ્રહણ એક ઉપાય છે, પરંતુ વિધિની વિપરીતતા યાને વિનયને અભાવ, વગેરે શિક્ષાની વિધિના વિપર્યાસથી કે ચિત્તના બીજા કેઈ ખોટા હિસાબ-લાલસા સાથે શિક્ષા લેવાય તે તે શિક્ષા વાસ્તવિક ચારિત્રને ઉપાય નહિ બની શકે. એટલે એ શિક્ષામાં ખરેખર ઉપાયપણું જ નથી એમ આચરનારા એ વિપર્યસ્ત બ્રાન્ત પુરુષ કહેવાય.
અવિપર્યત યાને ભ્રાન્તિ વિનાને માણસ એવા આભા સરૂપ ઉપાયમાં એટલે કે અનુપાયમાં પ્રવૃત્તિ નહિ કરે. એ તો સાચા સાધનમાં જ પ્રવૃત્ત રહેવા. આ પરથી નક્કી થાય છે કે ફળના સાચા ઉપાય સમજી એમાં જ પ્રવતે, તે જ એની અભ્રાતા કહેવાય, અને ત્યારે જ ફળની નિષ્પત્તિ થાય. ઉપાયાભાસ કીજનક નહિ –
સારો ઉપાય જ કાર્યને નિયમો સાધી આપે એમ ઉપાય સાચે હોય તે કાર્ય ફળ અવશ્ય નીપજે. અન્યથા જે કાર્ય પેદા કરવાનું એનામાં સામર્થ્ય જ નથી, તે તે સંપાદન કરેલ ઉપાયમાં ઉપાયપણું જ નથી. કાર્યનું એ કારણ જ ન કહેવાય. અર્થાત્ પિતાના કાર્યને ન કરનારે પિતાનામાંથી ઉપાયપણાને