________________
૩૨૨
[ પંચસૂત્ર-૩
(૫) કાઇના અણગમતા ખેાલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હાય તા લાલચ મળતાં કે સહેજ કઠિનાઇમાં દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખાડખાંપણુ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીએ કાઢવા સત્ત્વની જર છે.
તો ચિત્તવિશુદ્ધિ અને મહાસત્ત્વ કેળવવા શું કરવુ? (૧) મહાપુરુષાનાં જીવન-પ્રસંગાનુ' આલખન કરવું, એ પ્રશ્નગા નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત-શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (ર) વળી એ વિચારવું કે ‘જ્યારે સામાન્ય ગણાય એવી સ'સારની જવામદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી મેાક્ષ-સાધના તે મહાસત્ત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે? ’ એથી ગમે તેવી આપત્તિમાં પણ અચલ સત્ત્વ જાળવી રાખી, એવા ઉદાસીનભાવે રહેવુ જોઈએ કે મનનાર હશે તે મનશે. બનવાનું મિથ્યા થનાર નથી. તે પછી શા સારુ અજા સંતાપ અને રાગદ્વેષની પીડા ભેગવવી ? પ્રતિકૂલતામાં તેા ઉલ્ટું પરીસહ-સંવરમાની આરાધના છે, સહુ કષ્ટ-સહનથી પાપ કર્મ ખપે છે, તેા પછી ચારિત્રને દોષ લગાડી આપત્તિથી બચવાના ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિયેાના તણું કેમ કરાય ? કેમ સેવાય ??
અભ્રાન્તતા—આ ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિના તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક તિ આવશ્યક કાર્ય અને છે કે એ ચારિત્રવાન આત્મા મેાક્ષની ઉપાય ભૂત ચારિત્ર-સાધનાએ સંબંધમાં વિષયને ન પામે, ભ્રાન્તિમાં ન પડે, ઉન્માગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રના ઉપદેશ છે કે
ત્
'
લાપ સટ્ટાપ નિરવ તે તમેવ અનુપાણિજ્ઞા' અર્થાત્ જે શ્રદ્ધા-વૈરા