________________
પ્રવ્રયા પરિપાલન ]
૩૨૫
ગ્રહસ્થ હતું ત્યારે આ આ સાધુ પ્રેમથી બેલાવતા. બસ, સાધુ થયા એટલે હવે જાણે આપણે કેડીના ! સમાજ પણ જાણે સાધુને નિરાધાર લેખે! સાધુને કેણ બેલી” વગેરે મિથ્યા વિકલ્પ રૂપી વિપર્યાય પિતે પામતા નથી. કેમકે “ચૌદ રાજલોકમાં રખડતા જીવની ઇન્દ્રિયવશ અને કર્મવશ કેવો મહાન નિરાધાર સ્થિતિ છે!” એનું એને ભાન છે. ત્યાં ભાવશત્રુ-ઈક્રિયાની અનુકૂળતા શી સરસ લાગે ? કે કણમાં અહીં શી વિશેષ નિરાધારતા લાગે? હવે તે એ સમજે છે કેઇદ્રિનાં તર્પણથી તે કારમાં દુઃખે–ભરી દુર્ગતિ. એના ભામાં ભટકવાનું સર્જાય છે.' ને અહીં પણ આત્મા નિ:સવ બની વિષને ભુખારવે અને તેથી જ ત્યાગ–તપશાસ્રરમણતા વગેરે સાધનામાં ગળિયે થાય છે. તેમ માનપાનને રસિ બનવામાં પણ એ સ્થિતિ સર્જાય છે. માટે ઇટ્રિયેની અનુકૂળતા અને માન-સન્માનાદિમાં સુખ-સરસતા– શાબાશીને ભ્રમ એ કરતા નથી. વળી કચ્છમાં ય અરિહંતનાથ પામ્યાથી એ મગરૂબ છે, મસ્ત છે તેથી કામચલાઉ કર્મવિટ બણાને લેખામાં ગણતો નથી અને તાં ભવબંધનેને ભેદી નાખનારું ચારિત્ર હાથમાં છે, તેથી કચ્છમાં એના મનને કાંઈ ઓછું આવતું નથી. નરકનિદિના કારમા દુઃખને એ જાણ છે. એ દુઃખ કાઢનારે એક જ રામબાણ ઈલાજ ચારિત્ર; એમાં શું દુઃખ ? “મુનિઓ તરફથી ઠપકા રૂપે પણ મળતા સારણુંવારણાદિ (આરાધનામાં પ્રેરણા અને વિરાધના થકી નિવનદિ) એ તે શ્રેષ્ટ કોટિના સાધુ પ્રેમનું પ્રતીક છે એમ સમજે છે. મેહમાં કે માનમરમાં જોડનારા બીજા પ્રેમ તે