________________
[ પ′ચસૂત્ર-૪
આત્મઘાતક છે.’ વગેરે સાવધાનીવાળોએ મિથ્યા વિકલ્પથી સ્પર્શાતા નથી.
મેઘકુમાર મુનિને રાતના બીજા વડિલ મુનિઓના પગની રજ સથારામાં પડવાથી ઊંઘ ન આવી. ‘ કચાં મુલાયમ મખમલની શય્યા ? અને કયાં આ ધૂળભર્યાં કકશ થારા ? આ કષ્ટ સહન ન થાય,' એમ ચિતવી પાછા ઘરે જવાના વિચાર કર્યાં. આ વિપર્યય થયા. પરંતુ મહાવીરપ્રભુએ પૂના હાથીના ભવની દયા યાદ કરાવી કહ્યું, · ત્યાં પ્રાણુસાટે ન્યા પાળી, તા મહામુનિએના યુગથી રજ શી વિસાતમાં ’ વગેરે. આ સાંભળીને મુનિના વિપર્યાસ દૂર થયા, કશ રજને સુખદ કમ ક્ષયકારી માની સ્થિર થયા.
'
રાજકુમાર્ આર્દ્રકુમાર મહાવૈરાગ્યથી અતિ ઉત્ક ઢાએ ભાગીને ચારિત્ર લેનાર છતાં પૂર્વભવની પત્ની અહીં શ્રેષ્ઠિ-કન્યા અનેલી તેના રાગમાં તણાયા વિષય પામ્યા, તે માગ ચૂકયા. ઘરખારી થયા. પછી પશ્ચાત્તાપ સળગ્યા અને રાગનાં બંધન ફગાવી દઈ મહામુનિ અવધિજ્ઞાની અન્યા.
૩૨૬
(૩) વળી બ્રાન્તિ એવી થાય છે કે ‘ હું ઘરે હતા ત્યાં આવા આવા ઊંચા દ્રવ્ય વાપરતા, આવી સત્તા ધરતા; ત્યારે અહીં ચારિત્રમાં કૂચે મરવાનું થાય છે.' કડડરીક એ ભ્રાન્તિમાં પડચા, ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યા પછી ઘરે આવી બેફામ બન્યા તે સાતમી નરકે ગયા !
(૪) અથવા બ્રાન્તિ એવી થાય કે ‘સન્મતિત આદિ શાસ્ત્રધ્યયનના કારણે આધામિક આહારની શાસ્ત્ર છૂટ આપે છે. તે આપણે અધ્યયનાથે આજના દેવઠ્ઠા સંઘયનું શરીર અને મગજ્ પુષ્ટ રાખવા માધાર્મિક માદિ આહાર લે, ઘી-દૂધ