________________
1
પ્રવ્રજ્યા–પરિપાલન ]
૩૧૯
ગુણુના ખરાખર વિધિપૂર્ણાંક ચાગ પામ્યા, એ ચેગ હવે અવ ચક અને છે. · અવ’ચક’ એટલે નહિ ઠગનારે, નિષ્ફળ નહિ જનારે, અર્થાત્ અવશ્ય સફળ થનારા સફળ ચેાગમાં ફળ છે ક્રિયા, એટલે કે એ ક્રિયાવ'ચક અવશ્ય પામે છે. દા. ત. ગુરુ કે અદ્વેષ-જિજ્ઞાસાદિ ગુણ સાથે જો સાચે ચેાગ થયા, તે એના કૂળરૂપે ગુરુના વિનય–વંદનાદિ ક્રિયા કે તત્ત્વશ્રવણ-ક્રિયા સાથે જોડાય છે. જો ખીજા વિષય કે વ્યવસાયમાં ઉત્કટ રસ-આસક્તિ હોય તે ગુરુ પાસે જવાનું જ નહિ થાય, પછી ગુરુચેગ કાંથી થાય ? અરે! ગુરુ સામા આવીને મળે તે ય પેલે ઈન્દ્રિયવિષયરસ અહીં દિલથી ગુરુચેગ નહિ કરવા દે. તે ચેાગાવ ચક નહિ, તેા ક્રિયાવંચક શાને ? એમ પ્રસ્તુતમાં ચારિત્રણ જે વિધિપૂર્વક નહિ, પણ અવિધિએ તફડ ંચી કર્યાં, તે તે સભ્યચેંગ નહિ અને, તેથી પછી ક્રિયાવ ગ્રકના વાંધા ! સુવિધિથી ચારિત્રયાગ પામ્યા એ હવે એના ફળરૂપે ક્રિયાવચક પામે છે, ચારિત્રની પવિત્ર ક્રિયા સાથે એના આત્મા ભાવપૂર્વક તન્મયતાથી જોડાય છે. આના ઉપર જ આગળ પાચમા સૂત્રમાં કહેશે તે ફળાવ ચક પ્રાપ્ત થશે. ચારિત્રનું ફળ અવશ્ય પામશે. માટે જ ક્રિયાવ ચક ચારિત્રની સર્વ ક્રિયા દિલના ભાવપૂર્વક તન્મયતાથી આરાધવી જોઈએ. આ માટે સૂત્રકાર હુવે એના ઉપાયેા ખતાવે છે.
૧. વધતી ભાવશુદ્ધિ, મહાસત્ત્વ, અભ્રાન્તતા ચારિત્ર પામેલે આત્મા પેાતાના ચારિત્ર અર્થાત્ સત્યાગના અને સર્વાશે. જિનાજ્ઞાપાલનના ભાવ હવે અધિકાધિક તેજસ્વી કરતા ચાલે. આ માટે ચિત્તવિશુદ્ધિ વધુમાં વધુ વિકસ્વર રહેવી જોઈએ. આગળ કહેશે તે સાધનાભર્યું ચારિત્રજીવનમાં