________________
૩૦૨
[પંચસૂત્ર-૩ રહેતે હોય. એમને ત્યાં અવશ્ય વિનાશકારી કર્મરોગ હોય, (જે) ધર્સબીજ આદિ વિનાના પુરુષ માત્રથી મટે તે નહિ, (મટાડનાર) સમ્યક્ત્વાદિ ઔષધ મળવા સંભવ છે, (ન મટે તે) મરણાદિ પરિણામ (નિશ્ચિત) છે. ત્યાં એ શુકલપાક્ષિક પુરુષ ધર્મના મમત્વથી આ પ્રમાણે વિચારે કે “સમ્યકૃત્વાદિ ઔષધ વિના આ અવશ્ય નાશ પામશે. એ ઔષધને લાવી આપવામાં વિકલ્પ છે (કદાચ બચે); અને વ્યવહારથી એ હજી કાળ કાઢે એમ છે
વિવેચન –હવે દષ્ટાતને ઘટાડે છે,-એ પ્રમાણે જે શુકલપાક્ષિક મહાપુરુષે છે, (શુકલપાક્ષિક એટલે મર્યાદિત સંસાર વાળ કિયારુચિ જીવ જેને હવે અધપુદંગલપરાવર્તકાળથી પણ એ છે સંસાર બાકી છે તે; કૃષ્ણપાક્ષિક તેથી અધિક સંસારી) તે શુકલપાક્ષિક એવો સંસારરૂપી અટવીમા પડેલા અને માતાપિતા પત્ની વગેરેથી પરિવરેલા છતાં ધર્મ ઉપર રાગી ને ધર્મના મમત્વવાળા બની વિચરે. તેમની દષ્ટિ નિર્મળ હોય છે, એટલે સાચું જોઈ શકે છે, સાચું પારખી શકે છે અને કેડ પરિણામપર્વતનો વિચાર કરી લે છે. હવે તે જુએ છે કે, “સંસારરૂપી મહાઅરણ્યમાં પડેલા મારા માતાપિતાને કર્મનો રોગ (કિલષ્ટ કર્મો) લાગે છે, જે રોગ અવશ્ય મારફ છે. કરેગથી એક જ વાર મરણ નહિ, પરંતુ ભવભવના અનેક અરણ ૩ય છે. તે કમંગ, જે પુરૂ ધર્મબી જ વગેરે ઔષધ પ્રાપ્ત નથી કર્યું, તેના એકલાથી યાને ઔષધ વિના ટળે તેમ નથી જ્યારે, કમરગને હટાવનારું સમ્યક્ત્વાદિ
પધ લાવી શકાવાનો સંભવ છે. અન્યથા ઔષધ વિના તે