________________
પ્રવ્રજ્યા ગ્રહણવિધિ ]
૩૦૧ ઔષધ લાવી એમને એનાથી નીરોગી કરી જીવંત રાખી શકે એ સંભવ છે. એટલે ઔષધ લેવા જવા અર્થે એ તેને ત્યાગ જ ડહાપણભર્યો છે. એ પુત્ર સાચે સેવક છે, માતાપિતા તરફ ભક્તિવાળે છે. જે તેમને અત્યારે ત્યાગ કરીને ન જાય, તે રેગી માતાપિતા જરૂર મરી જાય. એટલે એ અત્યાગ તો ઉલટ હંમેશના ત્યાગમાં પરિણમે. સાથે પિતે વળી ભૂખે મરે એ જુદું. પ્રવૃત્તિનું મૂલ્યાંકન ઉપલક દષ્ટિએ ન થાય, પણ. ફળથી થાય પંડિત પુરુષો કેઈપણ પ્રવૃત્તિ વખતે પરિણામને મુખ્ય કરનારા હોય છે. ધીર પુરુષે સૂક્ષ્મ દષ્ટિએ ફળના લક્ષ્યવાળા હોય છે. અહીં સંભવ છે કે એ ઔષધી લઈને આવે એનાથી તે માતાપિતા બચી જાય; કેમકે હજી એ કાળ કાઢે તેમ છે. જ્યારે ન જાય તો મરવાને જ નિર્ણય છે. તેથી એમને આજીવિકા–વસ્ત્રાદિ દઈ ત્યાં બેસાડી તેમનું ઔષધ લેવાને માટે અને પિતાના નિર્વાહ માટે જાય. એમ માતાપિતાને છોડી જનાર એ પ્રશંસાપાત્ર છે. ઔષધ લાવી આપીને તેમને જીવાડે એ સંભવ હોવાથી એમ આચરવું એ જ ઉચિત છે.
(૧૧) એમ માબાપને ત્યજીને દીક્ષા सूत्र:-पव सुक्वपक्खिप महापुरिसे संसारकंतारपडिए अम्मा पिइसंगए धम्मपडिवध्धे विहरिज्जा । तेसि तत्थ नियमविणासगे, अपत्तवीजाइपुरिसमित्तासझे, संभवंत सम्मत्ताईओसहे, मरणाइविवागे कम्मायके सिआ। तत्थ से सुक्कपक्खिए पुरिसे धम्मपतिबंधाओ एवं समालोचिअ-"विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण । तस्स संपाडणे विभासा । कालसहाणि अ एआणि ववहारओ" ।
અર્થ એ રીતે શુકલપાક્ષિક મહાપુરુષ સંસારરૂપી અટવીમા પડેલ (પણ) ધર્મને વળગી રહી માતાપિતા સાથે
अपततीजा सिआ। तत्थ त प अवस्सं
आणि ववहा