________________
૨
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
ઉપાય જવા છતાં ય માબાપ રજા ન આપે, તો તે “અસ્થાન-ગ્લાન–ઔષધ અર્થો ત્યાગ'ના ન્યાય પ્રમાણે માબાપને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે. ન્યાય આ પ્રમાણે –
(૧૦) અસ્થાન ગ્લાનૌષધ-ત્યાગનું દૃષ્ટાત.
सूत्र.-से जहानामए केइ पुरिसे कह चि कंतारगए अम्मापिइसमेए, तण्पडिवद्ध वच्चिजा। तेसि तत्थ नियमधाई पुरिसमित्तासज्झे संभव
ओसहे महायंके सिआ। तत्थ से पुरिसे तप्पडि घाओ एवमालोचि अ. 'न भवति एए नियमओ ओसहमंतरेण, ओसहभावे अ संसओ, कालसहाणिअ एआणि' तहा संठविअ सठविस, तदोसहनिमित વિનિમિત્તે જ વચને વાહૂ! ઘર વા, , જેવ चाए । फलमित्थ पहाणं वुहाणं । धीरा एअदंसिया । स ते आसहसंपायण जीवाविज्जा । संभवाओ पुरिसोचिअमेअं ।
અર્થ –કઈ ગમે તે નામને માણસ કઈક સગવશે. માતાપિતા સાથે અટવામાં આવી પડ્યો હોય અને એમને વળગીને જ જઈ રહ્યો હોય ત્યાં એમને કોઈ મહાન રોગ થાય, (તે પાછે) અવશ્ય પ્રાણઘાતક હય, (ઔષધ વિના) એકલા પુરુષમાત્રથી મટે તેમ ન હોય, અને એના માટે ઔષધ સંભવિત હોય ત્યાં તે માણસ માબાપ પ્રત્યે મમત્વથી એમ વિચારે કે “ઔષધ વિના આ અવશ્ય જીવશે નહિ, ઔષધ હોય તો (જીવવાનો સંભવ છે અને (હજી ઔષધ લાવવા સુધી) આ કાળ કાઢે તેમ છે.” વિચારીને (એમને સમજાવી) એમજ ત્યાં બેસાડીને, એમના ઔષધ નિમિત્તે તથા પિતાની જીવિકા અર્થે એમને છોડીને જાય એ સારું છે આ ત્યાગ એ અ–ત્યાગ છે. ને (ઔષધાર્થે) છોડીને ન જાય એ અ–ત્યાગ (ખરેખર) ત્યાગ જ છે. આવી બાબતમાં ડાહ્યા લોકોને મન પરિણામ એ મુખ્ય