________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ ]
કમરાગ એ મરણુ, પુનભવ, વિપાક દેનારા છે.
વળી તે મુમુક્ષુ શુકલપાક્ષિક છત્ર ધર્મ ઉપર રહેલા પક્ષપાતને લીધે વિચાર કરે છે કે 'અહા! આ મારા માતાપિતા આ ભવસાગરમાં સમ્યકૃત્વ વગેરે ઔષધ વિના તે અવશ્ય ખુવારી પામશે, જ્યારે, ઔષધથી એ ખચી શકશે. જો કે સમ્યક્ત્વઔષધ આણી આપવામા વિકલ્પ છે, ઢઢાચિત્ આણી આપી શકાય, કે ન પણ આણી આપી શકાય, છતાં નક્કી નથી કે ન જ આણી શકાય. તેમ વ્યવહારથી હજી માતાપિતા ઘેાડા કાળ કાઢે તેમ લાગે છે. જો કે નિ ય તે નથી, છતાં હજી જીવ'ત રહેવાના સ ́ભવ છે. તેથી તે દરમિયાન જે હું ચારિત્ર લઇ લઉં, અને પછી એમને પણ સમ્યક્ત્વાદિ ઔષધ લાવી આપુ, તા તે ઔષધથી એમને કરાગ મટી ભાવજીવન પ્રાપ્ત થાય, તેથી એ સ'સાર–અટવીને પાર ઉતરી શકે.'
૩૦૩
પ્ર-મુમુક્ષુ "જીવ આવી ઉતાવળ કરે, એના કરતાં થેાડી હાલ કરે તે શૈ! વાંધે ?
ઉઢીલ કરે એટલે શું પ્રેમ ઇચ્છે કે આ માતાપિતા કયારે મરે ને હું ચારિત્ર લઉં?” એવી માતાપિતાના માતની ઇચ્છા તે ચારિત્રના પાયાના જે ભાવ, મૈત્રીભાવ, તેને જ નમ્ર કરી નાખે છે. પછી ચારિત્ર શુ આવવાનુ ? એ એવુ ઈચ્છે નહિ. માટે એમને જીવંત રાખી ચારિત્ર લે. પણ ઢીલ ન કરે. એ સમજે છે કે મારા આયુષ્યને ભરેાસે નથી. આયુષ્ય એટલે • જીવનદારી; એના ઉપર ઉપસર્ગ બહુ અઝુરે છે, તેથી આયુષ્ય
એ પવનથી પ્રેરાતા પાણીના પાટા કરતાં ય વધુ અનિત્ય છે. આયુષ્યની આવી અતિ ચપળતા હૈાવાથી, જીવ જે ઊંચા શ્વાસ