________________
૫૮
હોય એ બધું જ ગમાડવા જેવું નથી હોતું. દા. ત. આજની કાયદાની આંટીઘુટીને લીધે હરાજી કરને કાઢી ન શકતો હોય અને એનાથી કામ લેવું પડતું હોય, છતાં એ ગમતું નથી. ઈચ્છા તે એ જ રહે છે કે ક્યારે આ ટળે? એવું બહારની વેઠ અંગે છે. વળી (૨) જે એમ થાય છે કે અમુક અમુક વસ્તુ મારે ખાવી જોઈએ, આટલી વાર ખાવું જોઈએ, એ બધું શરીરના પિષણના નામે સંજ્ઞાને પિષણ અપાય છે. માન્યું કે “દૂધ ખાઉં એટલે શરીર મજબૂત થાય,” અરે! એથી તે સંજ્ઞા મજબૂત થાય છે ! અને આ તે નાનું બકરું કાઢી મોટું ઊંટ પેસાડવા જેવું થયું! માત્ર આ જ જીવનના શરીરની અપુષ્ટતા ટાળવા માટે જ જન્મ ચાલનારી સંજ્ઞાની વૃત્તિને સતેજ કરી પુષ્ટ બનાવી ! નહિતર, આપણે તો એવું કરવું છે કે શરીર ધસાધનાથે ટકાવવું છે ખરું પણ સંજ્ઞાને મારીને, જેમ, વછી પકડ છે, પરંતુ એ રીતે કે ડંખ દે નહિ. તે પ્રમાણે આહારદિની પ્રવૃત્તિને પકડ વામાં આવે તે ભય નહિ.”
વળી વિચારે છે કે અમ કલો? કિ એઅક્સ ઉરિએ ? આ મારે ક કાળ છે? આ કાળને ચગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં (૮) આત્મસ્વરૂપની આડે આવેલા કર્મના અડદાને ચીરી શકાય; જયાં (૯) હની નદીમાં તણાઈ ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે જ્યાં વીતરાગના શાસનરૂપી નાવમાં બેસી ભવપાર ઉતરી શકાય, એ કાળી છે. પૂર્વે જીવનના મળી હતી તે કાણુ હતી, કેમકે મોક્ષનું લક્ષ્ય નહેતું. આજે એ સૂઝયું છે, તે અખંડ ચારિત્રનાવમાં બેસી કર્મ જળથી બહાર કાં ન નીકળી જાઉં ?