________________
૨૮૩
[ ૫'ચસૂત્રએસ આ મનુષ્ય જન્મ એળે કાઢી નાખ્યા પછી ફરીથી માનવ જન્મ મેળવવા અત્યંત દુષ્કર છે. કેમકે જો અહી શુદ્ધ ધર્માંની સાધના નથી તે પશુ–પખી, કીડા-મંકાડા આદિ વેામાં હેાય તેવી સમતા, વિષયાસક્તિ, અનિષ્ટનેા દ્વેષ, વગેરે કષાયાની લાગણી અને હિંસાદી દુષ્કૃત્યેાલયુ જીવન રહેવાનું! એથી સહેજે ફ્રીથી મનુષ્યભવ ન મળે, અને જે તિય ચ પશુ-પંખી કીડા આદિને ભવ મળે એમાં તે અહીની જ કષાયવાળી લાગણીએ તથા દુષ્ય ત્યેાના સ ંસ્કાર એની એ આવૃત્તિ ચાલુ રખાવે ! તેથી એવા ને એવા તિય "ચના અવતાર ચાલ્યા કરે, એવા તિયાપણાના ભવ ઘણા થયા કરે. એમાં વળી જે ગાઢ મૂર્છા-આસક્તિના કારણે ઠેઠ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિના ભવમાં ઊતરી જવાનું થયું, । ત્યાં તા કાયસ્થિતિ ઘણી ઘણી લખી ! ! એટલે સ વિનાના
આ મનુષ્યભવની પછી તેા, અહીંના ગાઢ ચૂĒદિને કાણે માત્ર છે કે પૃથ્વીકાયાદિ–સ બધી લવો, દીર્ઘફાયસ્થિતિના કારણે, ઘણા ઘણા થાય. એમા પડી ગયેલે કયારે મનુષ્યભવ પામે ? પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્ય કાળની છે, અર્થાત્ તે તે પૃથ્વીકાયાદિ પર્યાયને! એટલે કે મરી મરીને બીજે ગયા વિના એ એકેન્દ્રિયપણુ` જ પાસ્યા કરવાના સંગ ઉત્કૃષ્ટ કાળ અસ`ખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી (અસખ્ય કાળચક્ર) પ્રમાણ છે; વધારેમા વધારે એટલા કાળ સુધી પૃથ્વીકાયાદિમાં જ જન્મ-મરણ કરે. જ્યારે સાધારણ વનસ્પતિકાયપણાને ઉત્કૃષ્ટ ખેંચ અનંત કાળચક સુધી છત્રને કેડે પકડે છે. કદાચ એમાથી વચમાં હાર નીકળે અગર એવા ભવમાં ન જાય તે પશુ નરક અને
'