________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ ]
૨૯૫
જેવાના ચાંલ્લા હજાર બે હજાર જેવી માટી રકમના પણ હાય છે. છેકરાને ભણાવવા નાત વગેરેમાંથી ફી, પુસ્તકે લેવાય છે, ને આગળ ભણાવવા સ્કાલરશીપેા લેવાય છે, જેના માટે તે ઉદાર દાતારે માટી રકમ કાઢી હૈાય છે. વળી વેપાર કરવા કે મકાન સમરાવવા, અંધાવવા લેાન લેવાય છે. પાછુ એવી લેાન પાછી વાળવાની શક્તિ ન રહેતાં અને ઘર ઘરેણાં મેગેજ (MORTGAGE )માં મૂકેલ મુદત પૂરી થયે પેાતાની મૂડી તરીકે ઊડી જતાં અટકાવવા જે એ લેનવાળા રકમ જતી કરે અગર બીજા સહાય કરે તેા તે વધાવી લેવાય છે. ત્યાં કાંઈ ધર્માદાનુ ખાધુ' નથી મનાતું. પછી ચારિત્ર લેવાના પ્રસંગ આવે ત્યાં જ કેમ એવા પ્રશ્ન વિશેષ, એવું પણ અને છે કે સમજુ દાતાર પેાતાના ધંધામા ભાગ, લાલી જેવુ રાખી રકમ આપે છે, ગુપ્તપણે આપે છે, જેથી બીજા કાઈને એની ખર જ પડતી નથી. ખાકી તે દીક્ષાથી શકય હાય તે પેતે જ રકમ કમાઈ ને ઊભી કરી લઈ મામાપના નિરાધાર આશ્રિત માટે સગવડ કરે છે.
પ્ર૦-જેને પેાતાને સંસાર છેડવા છે, તે ખીજાને સોંસારની વસ્તુ ધન વગેરેની માટે સગવડ કરે ? શું એ પાપ નથી ?
ઉ-ના, જે ઉપકારી મા પત્તામાં સંસાર છેાડવાનું હજુ સામર્થ્ય નથી, એ પે!તે સંસારમાં જીવનનિર્વાહના અંગે દુર્ધ્યાનમાં ટળવળી ન મરે, તથા લેાકામા, એથી ધન નિકાય, એ આટે સુમુક્ષુ પુત્ર એમને ધન વગેરે આપે છે. એ પાપ નહિ પણ સેવા કરે છે. માતાપિતાની આ સેવા કરવી એ તે ખરેખર કૃતજ્ઞતા અને કરુણા છે. કૃતજ્ઞતા એ તેા હૃદયના મેાક્ષમાર્ગાપચેગી પ્રથમ ગુણ છે; એ મેાક્ષસાધકની ચેાગ્યતા