________________
પ્રવ્રજ્યા ગ્રહવિધિ ]
૨૯૩
'
ચારિત્ર લે છે! ઘરે એ સાંભળી માતાપિતા પણ · અડે। ! ઉગતી ચુવાનીમાં આ પરાક્રમ ? અમારા ધેાળામાં ધૂળ પડી!' વિચારી ચારિત્ર લે છે ! દીક્ષાથી શકયતા હાય તા માતાપિતા તથા બીજા પત્ની આદિને, પૂર્વે કહ્યું તે રીતે, પ્રતિખાધ કરી એમની સાથે પછી સૌની સાથે ચારિત્રધમને આરાધે. કેવી રીતે આરાધે ? હુંમેશા નિરાશ ́સ ભાવથી,-લેાકની ઋદ્ધિ કે માનપાનની, તેમજ પરલેાકના પૌદ્ગલિક વૈભવવિલાસની કેાઈ અપેક્ષા રાખ્યા વિના, -ચિત કન્ચ ખવે. એ સમજે છે કે ધમથી વૈભવાદિની શી આશા કરવી ? જે જડ સદાત્તુ પર છે, તથા આત્માને અપવિત્ર બનાવનાર હાવાથી અપવિત્ર છે, અને અંતે જાતે પાયમાલ થનારૂં અને આત્માને પાયમાલ કરનારૂં છે, શું એની આશા કરવી આશા તે એક એક્ષની ક, જે સ્થિર, શાશ્વત અને પવિત્ર છે.’ આ વિધિએ ચારિત્ર ધર્મની આરાધના કરવી તે પરમ મુનિ શ્રી વીતરાગદેવની આજ્ઞા છે.
(૮) અપ્રતિધે નિર્વાહચિ તા-અનુજ્ઞાપ્રાપ્તિ.
सूत्र :- अनुज्झमाणेसु अ कम्परिपईए, विहिज्जा जहासत्ति तदुधकरणं आओवायसुद्धं समईए । कयण्णुआ खु एसा, करुणा य, धम्म पहाणजणणी जणम्मि । तओ अणुण्णाए पडिवज्जिज्ज धस्मं ।
અથ :--કર્મીના ઉદયે (માતાપિતા) જો ન મુઝે, તેા એમના જીવનનિર્વાહનું યથાશક્તિ સાધન કરે; તે પણ સ્લમતિ અનુસાર શુદ્ધ આય-ઉપાયવાળું સાધન હાય આ કૃતજ્ઞતા છે, અને લેામાં ધર્મની પ્રધાન માતારૂપ કરુણા છે. ત્યાર ખાદ (એમની) અનુજ્ઞા પામી ચારિત્રધમ અંગીકાર કરે.
વિવેચનઃ-હવે જે માતાપિતાદિના કર્માંની એવી જ