________________
૨૮૪
[ પોંચસૂત્ર-૩ ચારિત્ર, ક્ષસાદિ ચતિધમ વગેરે ઢાંકણથી બંધ કરી દેવા જોઈએ. નહિતર એ છિદ્રોમાંથી ક રૂપી પાણી માંહી ભરાવાથી ઝૂમવાનું થાય. તરવા માટેના આ અસાધારણ ભવ્ ડૂમવા માટે બનાવાય, એ કેવુ' કારસુ સાહસ ? તે ય નાશવ'તા આરંભ પરિગ્રહ ખાતર ?
છિદ્રો ઢાંકવા ઉપરાંત આ જીવન-જહાજને જ્ઞાન–સુકાની જોઈએ. જેમ સુકાની વારવાર ઉપયાગ (સાત્રચેતી) રાખી જહાજને દોરે છે, તેમ સુકાનીના જેવું સમ્યક્ જ્ઞાન પણ પુન: પુનઃ શુભ ઉપયોગથી જીવને તાના માગે આગળ ધપાવે છે. એ જ્ઞાનના ઉપયેાગ ન હેાય તે સ્વર આદરેલા છતાં અજ્ઞાન-આલસ્ય-પ્રમાદ વગેરેથી ઉન્માર્ગે જવાનું થાય, રાગદ્વેષના ખડક સાથે અથડાઈ ગુણસ્થાનકના ભુક્કા થવાનું અને. શાસ્ત્ર ઉપયેાગે શ્રમ જાગૃતિમાં ધર્મ ઠીક જ કહ્યો છે. માત્ર પ્રતિજ્ઞા એ ધર્મ નહિં, એના પાલનની સાવધાની પણ જોઈએ. માને કે સુકાનીની મદદ ણુ મળી; તેા પણ વધારામાં તપરૂપી અનુકૂળ પવન જોઈ એ, નહિતર જğાજ ડામાડૅાલ રહે; અને ત્યાંથી આગળ શુ ન ધપે અનશનાદિ છ માહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ અભ્ય તર તપ જોરદાર કનિ`રા સાધી આપે છે. તયરૂપી અનુકૂળ પવનથી ભાર ઉર્જાનું પ્રયાણુ વેગવંતુ થાય છે.
ܝ
પૂર્વોક્ત સંવર-ઢાંકણથી નાં કર્મો આવવાનાં નથી, અને તપથી 3 ક્ષય જોરદાર ચાલુ છે, તેમાં વળી જ્ઞાનનેા શુદ્ધ ઉપચેાગ જાગ્રત છે, પછી સ'સારને તરી જતા શી વાર કે શી શકા? માટે ચાલે! આપણે આ રીતે તરી જવાનુ` કરીએ !