________________
૨૬૧
સાધન-સમૃદ્ધિ સાવ ઊઁચા છે. દા. ત. આજના રાગભર્યાં શરીરમાં શાતાના શાલેખા ? ત્યારે માટી–પાષાણુ અને લેાઢાપિત્તળની સમૃદ્ધિ શી માટી ? તેા આજના તુચ્છ સ્વાદો,-એક દિવસ ખારૂ અને એક દિવસ ખાટુ,−એવા ઢંગધડા વિનાના સ્વાદે કયા હિસાખમાં ?
જેમ એક શ્રીમત માસ ફાઈને ત્યાં મેમાન થઈ પાંચે પકવાન્નના સ્વાદિષ્ટ સુંદર ભેાજન ઉપર જમવા બેઠા હૈાય, તેમાં જાતજાતની મિઠાઇએ! હાય અને તેમાંથી નીકળતી સેડમથી દૂર દૂર સુધી બેઠેલાઓને ય માંમાંથી પાણી છૂટતું હાય, જમવા માટે મીલગીલિયાં થતાં હાય; હવે ત્યાં એની સાથે બેઠેલા પૂના તેવા જ કેાઈ શ્રીમત પણ હાલમાં ૨'ક-દરીદ્ર ખલાને ધેસ પીરસીહાય તેા તે કેવી શાલે? એ રક જીવને કેવી મરી લાગે ? પછી એ ઘેંસમાં શું રાચે ? એમ જીવને કમે
એકવાર પીરસેલી દેવતાની દિવ્ય ઋદ્ધિ, દિવ્ય રસા અને પાંચે ઇન્દ્રિયની તથા શરીરની દિવ્ય શાતા આગળ કમે હવે પીરસેલી માનવની ઋદ્ધિ-રસ-શાતા કેવી ? જો માનવ સમજે તા એને ભારે કલંકરૂપ લાગે કે—જે કર્માંસત્તાએ એકવાર મને એ દિવ્ય ક્ષામગ્રીથી સન્માન્ચે, તે હવે મને અહી એની અપેક્ષાએ ગટરફ્લાસ સામગ્રીથી નવાજે છે? શરીર ગઢકીના ગાડવે ? રસ અનુચિમાંથી જન્મેલા ? અને ઋદ્ધિ દિવ્ય આગળ ઝુ′પડા-ક્લાસ ?
આ તા મારી મશ્કરી થઈ રહી છે. એમાં હું... શું રાચું? અને દેવઋદ્ધિથી પણ મને કાયમી તૃપ્તિ થઈ નથી એ વત માન અતૃપ્તિ કહી રહી છે. તેા શું આ જન્મની તુચ્છ ઋદ્ધિ-રસશાતાથી કાયમી તૃપ્તિ થવાની હતી ? કાયમી તૃપ્તિ તા એની આધીનતા છેડવાથી થાય. એની આધીનતાને ફગાવી દેવા માટે