________________
૨૭૬ [ ૫'ચસૂત્ર-૩ તેથી એ દસાધક ઉપાય નથી. ધમ પામવામાં ય પરને પીડા થાય એવે! પ્રયત્ન અકુશળ છે (અશુભ) છે. અર્થાત્ સાંસારિક સ્વાના કાર્ચોમાં પરને દુઃખકારી એવા યત્ન તે અશુભ છે જ, કિન્તુ ધર્સંપ્રાપ્તિ માટેને ઉદ્યમ પણ જે પરને પીડા કરીને થતા હાય, તે તે પણુ અકુશળ છે; અને અકુશળ પ્રયત્નથી કઢિ ય કાર્યનું ર્હુિત થયુ નથી; તેથી એ પર-સંતાપને ત્યજે. *(૨) માતાપિતાને પ્રતિબેાધ : સમુદાયસુકૃત
सूत्र:- अप्प बुिद्धे कहिचि पडिवोहिज्जा अम्प्रापियरे । उभय लोग सफलं जीविअ, समुदायकडा कम्मा समुदायफलत्ति । एवं सुदीहा अविओगो ।
અ: નહિ મુઝેલા માતાપિતાને કાઈપણ રીતે પ્રતિખાધ પમાડે. (કહે) જીવતર તેા ઉભય લેાકની સફળતાવાળું હાય. (વળી) સમૂહે કરેલ કમ સમૂહગત ફળ આપે છે. માટે એ રીતે (આપણું!) બહુ દી કાળ સુધી વિચાગ નહિ થાય.
વિવેચનઃ હવે ખીજે તેા પર સ ંતાપ સાધુપણુ લેવા તૈયાર થયેલા આત્માથી થાય એવુ પ્રાયઃ સભવતું નથી; પણ માતાપિતા કદાચ ન મુઝેલા હાય, તે તેમના મનને વિયેગના સતાપ થવે। સ'ભવિત છે. આ સંભવિત સતાપને દૂર કરવા માટે શું કરે? ન ઝુઝેલા માતાપિતાને સંસારત્યાગ માટે કાઈ પણ રીતે પ્રતિબાધ કરે. આ સૂચવે છે કે જો જીવ તામસ નહિ પણ સત્ત્વ પ્રકૃતિને યાને અત્યંત સાત્ત્વિક અને પુણ્યશાલી તથા તત્ત્વાનુસારી હોય, તે તેની સાધુધમ પરિભાવનાની ચર્ચો અને ગુણેાના પ્રભાવે તેના માતાપિતા અડ્યા વગર ન રહે.
‘મહાસત્ત્વ’ એ પૂર્વ અને અદ્ભુત વસ્તુ છે. મહા. સાત્ત્વિક વિરાગીનું જીવન તપાસવામાં આવે, અને તેની દિનચર્યા