________________
પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ]
૨૭૯
સર્વને અભયદાન તથા ભવાંતર માટે સુસ'સ્કાર-નિધિ કમાઈ લઇએ. નહિતર જુએ કે આપણને મનુષ્યના આવા તેા કેટલાય જીવતર મળી ગયા હતા, પણ તે આ લેાક અને પરલેક અને માટે વેડી ખગાડી નાખેલા. તેથી હવે આને જરૂર સફળ કરી લે.’ દ્વીક્ષાથીની આ સુંદર સમજાવટ યથાય છે. શંખ-કલાવતીમાં શંખ રાજા, ભવદત્ત (જબૂકુમારના જીવ) વગેરે એના એવા અનેક દૃષ્ટાંત છે કે જે ચારિત્રથી ઊંચે આવ્યા છે.
તે કહે છે; બીજી પણ એક વાત છે, ‘તમને મારા પર પ્રેમ છે. આપણે વિયેાગ ન થાય એવું ઈચ્છે છે. આમ તે મૃત્યુ થતાં વિચેાગ નિશ્ચિત જ છે, કેમકે પછી તેા આપણે દરેકને જુદાજુદા કર્મ મુજખ જુદે જુદે સ્થાને જવાનું હેાય છે. પરંતુ જો આપણે અધા સાથે એક સરખું' ચારિત્ર આરાધીશું તે લાંખા સમય સુધી એટલે કે ભાવી ભવમાં પણ આપણા અવિચાગ (સયેાગ) ચાલુ રહેશે, પણ વિચાગ નહિ થાય. કેમકે, સમુદાયે કરેલા ક~ (સુકૃત કે દુષ્કૃત)નાં ફળ સામુદાયિક રીતે ભાગવવાના બને છે. ફાઈ આગ, લૂંટ, ફાંસી વગેરેને એક સરખા રસથી કરનાર કે જોનાર સમુદૃાય, એ ભવાન્તરે ભેગા થઈ કાઈ તેવા જ આગ, ૨, ધરતીક પ વગેરે એક સરખા અકસ્માતથી એકી કલમના કુમૃત્યુને પામે એવું બને છે, એમ આપણે કેઈ વિશિષ્ટ ધ સુકૃતની સાધના સાથે કરીએ, તાએ એક સરખી સાધનાના પ્રભાવે એક સરખા પુણ્યથી ભવાન્તરે કેાઈ સતિમા બધા ભેગા થઈ શકાય; ત્યા પણ આપણે સમાન સુકૃત સાધી ક્રમે કરી બધા સાથે શૈક્ષ સુધી પહાચીએ એમ કદિ ય વિયેાગ ન થતાં, આપણે કાયમી દીઘ સચાગ રહે.”