________________
ર૭૫ | સૂત્ર-રૂ–પ્રયાવિધિ: | परिभाविए साहुधम्मे जहादिअगुणे, जइज्जा सम्ममेज पडिवज्जित्तए अपरोवतायो । परोवतावो हि तप्पडिवत्तिविग्ध। अणुपाओ खु एसेा । न खलु अकुसलारंभओ हिअ ।
અર્થ યથાત ગુણવાળા સાધુ-ધર્મની પરિભાવના કર્યા બાદ બીજાને સંતાપ પમાડ્યા વિના એ (સાધુધર્મ) સ્વીકારવા સારી રીતે પ્રયત્ન કરે. અન્યને સંતાપ એ એની પ્રાપ્તિમાં વિનભૂત છે. એ ઉપાય નથી. ખરે જ ! અશુભ પ્રયત્નથી હિત ન થાય
સૂત્ર–૩:પ્રવજ્યા-ગ્રહણ–વિધિ.
(૧) પરપીડા વિના-સ્વીકાર–પ્રયત્ન પાછળના સૂત્રમાં ધર્માણ પામવાની શ્રદ્ધા થયેલી જે કર્તવ્ય છે, તે કહ્યું. તે કરવાથી સાધુધર્મની પરિભાવના થઈ તે થયેથી હવે એણે શું કરવું જોઈએ, તે કહે છે.
વિવેચનઃ પરિભાવિએ...”-પૂર્વ સૂત્રની કહેલી વિધિઓ સાધુધર્મની પરિભાવના કર્યા પછી, પૂર્વે કહેલા ગુણવાળો બન્યા થકે, અર્થાત્ સંસારથી વિરક્ત, મેક્ષનો અભિલાષી, નિર્મમ, પરને અસ તાપી, નિર્મલહૃદયી, અને અધિકાધિક વિશુદ્ધ બનતાં ભાવ ને ગોવાળ બની ચારિત્ર ધર્મને સમ્યગૂ વિધિએ અને બીજાને સંતા૫ પમાડયા વિના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અન્યને પીડા ઉપજાવવી એ ધર્મ પામવાની આડે અંતરાયભૂત છે,
I
1