________________
૨૭૩
આ ચિ'તવનામાં ધ્યાન રાખવાનું કે સાધુધ રૂપી ઔષધનુ અતિ મહત્ત્વ ચિતવ્યા માદ એની અભિલાષા-પ્રાર્થના-આશુ સા કરવાની, તે પૂર્વે કહેલ અરિહંતાદિ પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્ણાંક જ કરવાની. સૂત્રકારે ‘નમે નમિઅનમિથ્યાણુ.....' વગેરે નમસ્કાર કરીને પછી જ આશંસા કરવાનું કહ્યુ છે. મગળ માટે અને ઔચિત્યપાલન તરીકે એ જરૂરી છે, જેથી માધક કર્મ તૂટતા જઈ એ આશંસા શીઘ્ર સફળ થાય.
નમસ્કાર–વિનય-સેવા-આજ્ઞાંકિતાવને આશંસા એ બહુ મેાટી ચીજ છે માટે સૂત્રકાર સાધુધમની પરિભાવનામાં આટઆટલું કરવા- ચિંતવવાનું ફરમાવી હવે કહે છે કે આ સાધુધમ પાસેલાના ‘અવવાયકારી’ અનવુ, અર્થાત્ એ ધમ સેવનારા મુનિપુંગવાને પગે પડતા રહેવુ, યાને એમને બહુમાનભર્યાં નમસ્કાર, એમના વિનય, એમની સેવા અને એમની આજ્ઞાંકિતતા ખરામર સાધતા રહેવુ. પૈસાના અથી એ જ રીતે શ્રીમ'તને આરાધતે રહે છે ત્યારે જ પૈસા પામે છે. સુવ્રત શેઠ વગેરે એ જ રીતે સાધુ મહાત્માના ઉપાસક બની ચારિત્રમાહનીય કના નાશ કરવાપૂર્વક સાધુધર્મ પામ્યા.
બ
સૂત્રકાર કહે છે કે—આ તીવ્ર પ્રણિધાન પૂર્વકનાં વારવાર ધર્મ જાગરણુ-ચિંતન અને સાધુસેવન એ માહને છેદવાના મુખ્ય ઉપાય છે’ કેમકે એ સવ વિરતિચારિત્ર-સયમના અધ્યવસાય-સ્થા નકની પૂ॰ભૂમિકારૂપ અતિ સુંદર અધ્યવસાયાને પેઢા કરે છે, ને તે જરૂર ચારિત્રમાહનીયને તેાડતા આવે, માટે જ સૂત્રકાર આ રીતે ઉપસહાર કરે છે,
૧૮