________________
૨૬૮
માટે જ મારો વ્યવહાર નીરસ જોઈ લેાક મને વિદેહી કહે છે. ’ મંત્રી સમજી ગયેા કે, મૃત્યુ સામે તરવરતું રહે તેા વિષયરસ ખત્મ! ખરેખર ! મૃત્યુની ભયંકરતા–સવનાશકતા–અજ્ઞાતાગમન અનિવાય તા વગેરે નજર સામે હેાઈ મહારાજા કુમારપાળ જેવા ચ શ્રાવક-ધની કરણીમાં ભારે ઉદ્યમી રહેતા! અને ઋષભદેવ ભગવાનની પાટપર પરામાં અસખ્ય રાજાએએ મૃત્યુને એળખી સંસાર ત્યજીને ચારિત્ર લઈ પડિત-મરણુ એવા સાધ્યા કે પછી કેટલાયને તે મૃત્યુની પર'પરા જ અંધ! મૃત્યુનું મૃત્યુ થયું...! અને ખાકીનાને પછી એ જન્મમાં મૃત્યુને અત થઈ મુક્તિ મળી.
શ્રાવક વિષયવિકારને અને મૃત્યુને આત્મા પર લાગેલા એક ઝેરી રાગ સમજે, અને તે નિવારવા ધર્મને જ એકમાત્ર ઔષધરૂપ સમજે, તેથી આ ધર્માંજાગરિકા કરે, આ વિચારે કે, (૧૬) ધ-ઔષધ પર ચિંતન
सूत्र :-धम्मो एअस्स ओसह, एग तविसुद्धा, महापुरिससेविओ, सहिअकारी निरडओरो परमाणं दहेऊ
અર્થ: ધર્મ આનું ઔષધ છે. તે એકાંતે શુદ્ધ, મહાપુરુષેાએ સેવેલે, સ હિતકારી અને અતિચારરહિત તથા પરમ આનંદને જનકો એ
વિવેચન : ધર્મ એ અનાદિકાળના લાગેલા વિષયવિકારના અને પુનઃપુનઃ મૃત્યુના અસાધારણ રેગને કાઢનાર એકમાત્ર ઔષધ છે. એનું સેવન ખૂબ જ કરુ? આ જગતના લાલપીળામાં જીવને હિંસાદિના અત્રતે અને ઇન્દ્રિયાના વિષયેા રૂપી ગેએ મૂઢ બનાવ્યેા છે, તેથી આત્માની શક્તિ તદ્ન લેાપાઈ ગયા જેવી છે. એ મૂઢતા ટાળવા ધમ જ એક ઔષધ છે. તે ધમ કેવા ? જે એકાંતે
જ
1