________________
૨૬૩
દુર્ધ્યાનને ખદલે શુભ ધ્યાન કરવાનુ` મારે ઘણુ' છે, અને તે કરવું. જ્યારે અહી શકય છે, તેા એજ કરીશ. ’--આ નિશ્ચય પણ અહી શકય છે, ને અમલ પણ અહી શકય છે. તે એવા નિર્ધાર સાથે અમલ કેમ ચૂકું ?
વળી આ તે કાળ છે કે જ્યાં વિષયા પ્રત્યે વિરાગી અની સર્વવિરતિ આદરી શકું, ખીજા કાઈ ભવમાં સર્વવિરતિ પણ જે શકય નથી, તે પછી અપ્રમત્તતા, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન, શૈલેશી, અને મેાક્ષની તા વાત જ કયાં ? આહે ! આવા અમ્રુતકાળને હું વિષયાની ગુલામીમાં વિષકાળ કરી રહ્યો છું! ભાન નથી કે એ ઝેર પાછા મને જ પીઠવાના છે! માટે હવે તા અહિસા–સ યસ-તપના શ્રેષ્ઠ ધર્મની સાધનાને ચેન્ચ આ અમૃતકાળને એ સાધના દ્વારા સફળ કરી લઉ.
"
કા મમ કાલેા, ક્રિમ્ એએસ ઉચિઅ’ એના પર આવો આવી ધર્મ જાગરિકા કરવી, અને મેનિદ્રાને અટકાવવી. માણુસને ઇન્દ્રિયાના વિષયે મૂંઝવે છે, તથા મૃત્યુનું સ્મરણ નથી અને મૃત્યુનો ભયાનકતાનેા જાગતા ખ્યાલ નથી રહેતા, તેથી મેહનિદ્રા ચડી બેસે છે એ અટકાવવા, આ પણ ધર્મજાગૃતિ રાખે કે,— (૧૫) વિષયા-મૃત્યુ પર ચિંતન
सूत्र- 'असारा
विसया, निअमगामिणां, विरसावसाणा । २ भीसणो मच्चू, सव्वाभावकारी, अविन्नायागमणो, अणिवारणिज्जो, पुणो पुणोऽणुवधी |
અર્થ :- વિયેા અપાર છે, અવમેવ છૂટા પડનારા છે, ને અંતે કટુ ફળ દેનારા છે. મૃત્યુ ભયંકર છે, સર્વાંથી રહિત કરનારૂં છે, અજ્ઞાત આગમનવાળુ છે, અ-નવાય છે, ફ્રી ફ્રી આવનારૂ છે.