________________
૧૮૧
મહારાજને ભવ્ય પ્રવેશોત્સવ ઊજ. એમને અદભુત ધર્મોપદેશ સાંભળી, મણિકાન્ત મૂળ પિતાના વ્રત પર આ બધો ધર્મઉદ્યત જોઈ, ધર્મને અત્યંત મહિમા જાણીને ત્યાગ–તપસ્યાદિ પરમાર્થ સાધનામાં ચડી ગયો. મૂળ પરિગ્રહ પરિમાણ-ત્રતે આ પરમાર્થ ઊભું કર્યો...આમ અહિંસાદિ પાંચે ગુણેને અભ્યાસ સ્વ–પરના પરમ યાને શ્રેષ્ઠ અર્થને સાધી આપે છે, પરમાર્થકારી બને છે. - આ બધું જોતાં અહિંસાદિ વ્રતની સહજ સુંદરતા, પર
કાનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થ હેતુતા જોઈ વિચાર આવે કે, “અહે! જીવને આ દુર્લભ માનવભવે આર્યદેશ-કુળમાં જમીને મહાસુખમય સુંદર ધર્મજીવનની, જગતના ઉપકારની, જીવનની પવિત્રતાની, તથા *ઉત્તરોત્તર ભાવો માટેના સુખદ .
જ છે
એક નિર્મળ સંસ્કારની કેવી કલ્યાણ-કેડી મળી ! મહાપુરૂએ એનું ભાન કરાવીને કે અનંત ઉપકાર કર્યો ! કયારે એ અદ્ભુત ધર્મગુણ ઉત્કૃષ્ટ રીતે મારા આત્માના પ્રદેશ પ્રદેશે હું ઓતપ્રોત કરી દઉ!” આ રીતે ધર્મગુણોની સુંદર ભાવનાથી હૃદય ભાવિત કરે.
(૨) ધર્મગુણ-ત્રતોની દુકરતાદિ सूत्र-तहा दुरणुचरत्तं, भगे दारुणतं-महामोहजणगतं, एवं दुल्लहत्त ति।
અર્થ :–તથા વ્રતનું દુષ્કર પાલન, એના ભંગમાં ભયંકરતા– મહામહકારિતા, એમ દુલભતા (મનમાં ભાવિત કરે)
વિવેચન –વતોની સુંદરતા આદિને ભાવિત તે કર્યા, પરંતુ સાથે સાથે એ ધર્મગુણેને, મહામોહના વિદનકારી ઝંઝાવાતોની વચમાં પણ, સમ્યગ રીતે અણીશુદ્ધ પાળવા છે, તે એ માટે,
(૧) કે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે એ વિચારે, તથા પૂર્વે તે અભ્યાસ નહિ હોવાથી પાલન દુષ્કર અને કષ્ટવાળું પણ