________________
૨૪૨
નજરે દેખવા છતાં એના મમત્વમાં એક દિવસ ચારિત્ર-સ્વીકાર લંબાવી એ એના હાથે ભોજન અને તંબેલ લેવા રહ્યો, તો એ દુશીલ પત્નીના હાથે જ ઝેરનું પાન-બીડું પામી ! અને મમત્વથી ગાઢ પાપાનુબંધી પાપકર્મો બંધાઈ એની જ સમક્ષમાં પિતે માતા સાથે અનેક દુઃખદ તિર્યંચના અવતારો પામી છૂંદા, ચવા, છેલા, કપાયે ! મમત્વ બંધકારણમ !
ત્યારે હું અરુદેવા માતા મમતાથી, પુત્ર ઋષભદેવ ચારિત્રમાગે ગયા પછી, શેકમાં ગરકાવ હતા; એ પુત્રના તીર્થકર બનવા પર મળવા માટે ગયા. ત્યાં ચ પુત્રે દૂરથી સંદેશે ને કહાવ્યા પર એ ક્ષણવાર તો શેકમાં પડયા, પણ તરત જ “સર્વે જીવા પુઢે પઢે, મમત્ત બંધકારણ –સમજી સમત્વ છોડી અન્યત્વ ભાવનામાં ચડયા, તો ત્યાં જ કેવળજ્ઞાન અને મેક્ષ પામ્યા! બંધકારણ સમત્વ જાય, તો મેક્ષ થાય.
મમતા એ સમતાની શાત્ર છે. એટલે જ એ સુખની શત્રુ છે. જી હવે તે સમજવું જોઈએ છે કે જે પરિવારને તું હારે હારો કરી રહ્યો છે, જેના નેહમાં ચીટકાઈ રહ્યો છે, જેના વિરહમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, એ પરિવાર તે, જેમ સમુદ્રમાં એકાએક પ્રચંડ મોજું આવ્યું અને તેમાં ઘણાં માછલાંઓ તણાઈ પરસ્પર સંસર્ગમાં આવ્યા તેમ કર્મ–માંથી એકબીજાને ભટકાઈ પડયો છે. પછી જેમ એ માછલાં એકબીજાને પિતાના સંબંધી માનવા લાગે, એકબીજાના પ્રેમી માનવા લાગે, “હું તારે” અને “તું હારે, કહેવા લાગે,
પણ તે બિચારાને ખબર નથી કે ડીવારમાં જ બીજું એક એવું - પ્રચંડ મેજું આવશે, ત્યારે એકબીજાથી ક્યાં ય અને કેટલે યા