________________
ર૪૧
જેમ, તે પણ ધર્મ ગણાય. જીવવિશેષથી શું ? એટલે કે બીજાને પાળે તાજ ધર્મ, અને કુટુંબને પાળે તેા ધમ નહિ જ, એવું નથી; એમાં પણ ધર્મ અની શકે. કિન્તુ કયારે ? કે જો એ મેાહુસમત્વને દૂર જ રાખી ભાવદયાથી પાલન હેાય. એમ કરતાં, તે કુટુંબ સાથે એસી તેને અસાર સ'સારની ભય'કર સ્થિતિ સમજાવે અને ધમ માં પ્રેરી શકે. આ રીતે અસંતાપિત, ગુણપ્રાપ્ત અને લાગણીભર્યું કુટુંખ આગળ દીક્ષાથીને ચારિત્રમાં બાધ ન કરે. તેમ પેાતે નિમમ રહ્યો ઝટ ટી શકે
सूत्र - सवे जीवा पुढो पुढा । समन्तं वंधकारणं ।
અર્થ :-સર્વે જીવા જુદા જુદા છે. મમત્વ અધર્નું કારણ છે. વિવેચન :-પરિવાર પેાતાનેા છે, તેા એના પર મમત્વ કેમ ન થાય ? એનું કારણ આ વિચાર છે કે જગતના સર્વ જીવા પાતપેાતાના નિરનિરાળા તથાભવ્યત્વ અને કમાંથી જુદા જુદા છે, એમ સિદ્ધ થાય છે. એટલે જેવા ખીજાએ જુદા, તેવા પરિવાર પણ જુદા. એ જીવા આવ્યા છે જુદે જુદે ઠેકાણેથી અને જવાના છે. જુદે જુદે ઠેકાણે. એના પર મમત્વ કર્યાને શે! અ રહે ? યાથી એના પાલનમાં ધમ ખરા; કિંતુ એના પર મમતા એ અધનું કારણ; કેમકે એ મમતા લેાભ-કષાય (સ્વાથ ની ઇચ્છા)રૂપ છે. રાગના એ પ્રકાર છે, એનાથી આત્મા ક``ધનથી ખ ધાય છે, કુસ'સ્કારથી અરૂંધાય છે, સંસારની ગતિએ સાથે અપાય છે. તે એવા દારુણ પરિણામ સર્જનારું મમત્વ શા માટે કરવું ?? “ રાજા સુરેન્દ્રદત્ત ચારિત્રના અભિલાષી છતાં માતા શે!ધરાના મેહ-મમત્વ દાક્ષિણ્યમા તણાઈ લેાટના કૂકડાનેા ઘાતક અને ભક્ષક બન્યા ! તેમજ એણે પત્ની નયનાવલીનું કુશીલ
૧૬