________________
૨૪૦ વિનાને રહે. એ માટે (i) ભવસ્થિતિની યાને સંસારવાસ અને સંસારસ્વરૂપની આલોચના વિચારણા કરે, (ii) સંસારની અનંતવાર પુનર્પનર આવૃત્તિ, અનિત્ય સ્થિતિ, વગેરે વિચારે; ii) માતા-પિતાદિ એક સંબંધ એકેક જીવ સાથે અનેક વાર થયા, અને પિતા તે પુત્ર, કે મિત્ર તે શત્રુ પણ થયા, એવી વિચિત્રતા હોય, ત્યાં કોના પર મમત્વ કરું ? જે હું અહીં મમત્વ રાખીશ તો પાછું અનેક વાર સંસારમાં ભટકવું પડશે! મમત્વ અહીં પણ અનેક ચિતા. –સંતાપ ઉભા કરે છે, જેના પર મમત્વ રાખ્યું એના અંગે કેટલાંય દુર્બાન અને વિકલ્પ ઊભા થાય છે, અને એમાં વિરહ પડો તે શેક પારવાર !'
- લલિતાંગદેવ પોતાની સ્વયંપ્રભા દેવી મરી ત્યારે મમત્વવશ લારે શેકમાં પડયો' પછી પોતે મર્યો ત્યારે સ્વયંપ્રભાદેવી. શાકમાં પડી! અહીં પૂછે કે પૂર્વે દેવી સરી એટલે તો એ પરલેક ગઈ એને હવે દેવમૃત્યુનો શોક શે વિરોધાભાસ છે. પણ ના, વસ્તુ એ બની કે અર્યા પછી એ બ્રાહ્મણ કન્યાને ભવ પામી મુનિના ઉપદેશથી વ્રત અને તપમાં ચડી ત્યાં દેવે જઈ નિયાણું કરાવ્યું તે મરીને પાછી સ્વયંપ્રભાદેવી થઈ. હવે એમાં ક્રમે મરતાં એ મમત્વવશ શેકમાં પડી.
મમત્વ જીવને કે રાંક બનાવે છે ! માટે કુટુંબ પર મમત્વ છેડીને ભાગ–અનુકંપા અને સાધર્મિક વાત્સલ્ય સાથે કુટુંબ–પાલન કરવું. અલબત્ સંસારી કુટુંબ હોય છે, ષટ્યાય જીવના આરંભ સંહારમાં પડેલું છે, એવા પણ કુટુંબનું પાલન કરવું એ માં, આમ તે મેહ અને આરભ પિષણ હોવાથી પાપ છે, પણ ઉપર કહેલી રીતે પાલન કરવામાં આવે તો, બીજ દીનદુઃખીને ઉપકાર કરવાની